Not Set/ શું નદીઓ સાફ થઇ ગઇ? કેટલું ફંડ ફાળવવામાં આવ્યું તે નહી, કેટલું કામ થયું તે જણાવો

દેશમાં જ્યારે અનેક રાજ્યો અને રાજ્યનાં કાપિટલો પીવાના પાણીમાં પણ પ્રદુષણનો માર સહન કરી રહ્યા છે. તેમામ રાજ્યોમાં ફક્ત મહા તેવા કેન્દ્ર સરકારની સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બહારરાષ્ટ્રનાં મુંબઇ સિવાય એક પણ જગ્યાએ પાણી પિવાલાયક નથી આવ્યું છે. દેશનાં જડ સ્તરની આ હાલત મુખ્યત્વે નદીમાં ઠલવાતા ભરપૂર કરચા અને પ્રદુષણનાં કારણે છે, ત્યારે સંસદમાં કોંગ્રેસનાં […]

India

દેશમાં જ્યારે અનેક રાજ્યો અને રાજ્યનાં કાપિટલો પીવાના પાણીમાં પણ પ્રદુષણનો માર સહન કરી રહ્યા છે. તેમામ રાજ્યોમાં ફક્ત મહા તેવા કેન્દ્ર સરકારની સંસ્થા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બહારરાષ્ટ્રનાં મુંબઇ સિવાય એક પણ જગ્યાએ પાણી પિવાલાયક નથી આવ્યું છે. દેશનાં જડ સ્તરની આ હાલત મુખ્યત્વે નદીમાં ઠલવાતા ભરપૂર કરચા અને પ્રદુષણનાં કારણે છે, ત્યારે સંસદમાં કોંગ્રેસનાં નેતા મનિષ તિવારી દ્વારા આ મામલો ઉઠાવવામાં આવ્યો ત્યારે પાણી અને નદી સંદર્ભમાં કઇક આવો જવાબ અને ડેટા સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા.

લોકસભામાં જલ શક્તિના કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત: ગંગાને સાફ કરવા માટે મંજુર કરાયેલા 305 પ્રોજેક્ટ્સના 100 થી વધુ પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા છે. આ પ્રોજેક્ટ માટે રૂ .20,000 કરોડનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેની સામે રૂ. 28,000 કરોડથી વધુનું કામ ફાળવવામાં આવ્યું છે

પાણી પ્રદુષણ દેશની આવનાર સયમા વિકટમાં વિકટ સમસ્યા બને તેમાં કોઇ બે મત નથી ત્યારે સમસ્યામાં કેટલું ફંડ ફાળવવામાં આવ્યું તે જણાવવા કરતા જનતાને કામ કેટલું થયુ તે જાણવામાં વધુ ઇન્ટરેસ્ટ હોય તે સ્વાભાવીક છે અને જ્યારે આવી ચર્ચા સંસદમાં કરવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા સ્પષ્ટ જણાવું જોઇએ કે આ નદી અટલા ટકા શુધ્ધ થઇ અને આટલા ટકા શુધ્ધ કરવાની બાકી છે અને શુધ્ધીકરણ કરવામાં આવ્યું તેમાં આટલો સમય લેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન