Gujarat Weather/ રાજ્યમાં તાપમાનનો પારો ઊંચે પહોંચ્યો, 35 ડિગ્રીમાં લોકો શેકાયા

પવનની દિશા અને ગતિ સામાન્યની નજીક રહેવાની શક્યતા છે. 

Top Stories Gujarat

Gujarat Weather News: ગુજરાત(Gujarat Weather)ના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી અથવા તેની આસપાસ રહેવાની શક્યતા છે. એપ્રિલમાં પણ ચક્રવાત અને ગરમીની શક્યતા છે. તેમના મતે પવનની ગતિ સામાન્ય કરતા ત્રણ ડિગ્રી વધુ છે. પવનની ગતિ એક અઠવાડિયા સુધી આ જ ગતિએ રહેવાની શક્યતા છે. રાજ્યના મોટાભાગના ભાગોમાં ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાઈ શકે છે. તેનો અર્થ એ કે પવનની દિશા અને ગતિ સામાન્યની નજીક રહેવાની શક્યતા છે.

India could soon experience heat waves that break human survivability limit: World Bank report - BusinessToday

ગુજરાતમાં રાજકોટમાં સૌથી વધુ 36.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદમાં 35 ડિગ્રી, અમરેલીમાં 35.8 ડિગ્રી, કેશોદમાં 35.4 ડિગ્રી, કંડલામાં 35.3 ડિગ્રી, ગાંધીનગરમાં 34.8 ડિગ્રી, ડીસામાં 35 ડિગ્રી, વડોદરામાં 35.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 34.5 ડિગ્રી, સુરતમાં 34.1 ડિગ્રી, ભાવનગરમાં 33.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Delhi Weather Update: imd alert for heat wave in delhi and temperature will  reached 45 degrees, heat increases also in punjab haryana rajasthan mp |  Delhi Weather Update: दिल्ली में अब इस हफ्ते नहीं मिलेगी गर्मी से राहत,  आसमान बरपाएगी कहर, इन राज्यों में भी ...

હોળી (Holi) બાદ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીથી 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. રાત્રિ દરમિયાન પણ ગરમીનું મોજું ચાલુ રહેશે કારણ કે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે રહેશે. હવામાન (IMD) વિભાગે આગાહી કરી છે કે ખાસ કરીને ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ઊંચું રહેશે અને ઉત્તર સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ગરમીના મોજાની અસરને કારણે તીવ્ર ગરમીનો (Heat wave) અનુભવ થઈ શકે છે. તાપમાન અંગે તેમણે કહ્યું કે ખેડૂતોએ 15 માર્ચ સુધીમાં ઉનાળુ પાક વાવી લેવો જોઈએ. આ પછી વાવણી ન કરવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હિમવર્ષાને કારણે ગુજરાતમાં ગરમીથી આંશિક રાહત

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, દિવસે શેકાઈ જવાય તેવું તાપમાન

આ પણ વાંચો:ગરમીનો પ્રકોપ શરૂ, મોડી રાત્રે ઠંડીનો અનુભવ કરતા લોકો