Mahesana/ વડનગર-વિસનગર રોડ પર ભયાનક અકસ્માત, 3 લોકોનાં ઘટના સ્થળે મોત

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… અકસ્માતમાં 3 વ્યક્તિના મોત મહેસાણાના વડનગરની ઘટના વડનગર થી વિસનગર રોડ પર બનેલી ઘટના એકટીવા અને ટ્રક વચ્ચે થયો અકસ્માત અકસ્માતમાં ઘટના સ્થળે 3 ના મોત વડનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ […]

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

અકસ્માતમાં 3 વ્યક્તિના મોત

મહેસાણાના વડનગરની ઘટના

વડનગર થી વિસનગર રોડ પર બનેલી ઘટના

એકટીવા અને ટ્રક વચ્ચે થયો અકસ્માત

અકસ્માતમાં ઘટના સ્થળે 3 ના મોત

વડનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કાર્યવાહી હાથ ધરી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો