Austria/ રાજધાની વિયેનામાં આતંકી હુમલો, યહૂદી ધર્મસ્થળ નજીક ફાયરિુંગ, 7 લોકોનાં મોત

યુરોપનાં ઓસ્ટ્રિયા દેશનાં વિયના શહેરની મધ્યમાં યહૂદી ઉપાસનાગૃહ નજીક ગોળીબારમાં સાત લોકો માર્યા ગયા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, સોમવારે (સ્થાનિક સમય) વિયેના શહેરની મધ્યમાં યહૂદી ઉપાસનાગૃહ નજીક ગોળીબારમાં સાત લોકો માર્યા ગયા. એક સ્પુટનિક પ્રસારણકર્તાએ અહેવાલ આપ્યો કે પોલીસે હુમલાખોરોમાંથી એકને ઠાર કર્યો છે, પરંતુ તેના સાથીઓ ભાગી ગયા હતા. વિયેના શહેર પોલીસે ફાયરિંગની […]

World
sss 21 રાજધાની વિયેનામાં આતંકી હુમલો, યહૂદી ધર્મસ્થળ નજીક ફાયરિુંગ, 7 લોકોનાં મોત

યુરોપનાં ઓસ્ટ્રિયા દેશનાં વિયના શહેરની મધ્યમાં યહૂદી ઉપાસનાગૃહ નજીક ગોળીબારમાં સાત લોકો માર્યા ગયા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, સોમવારે (સ્થાનિક સમય) વિયેના શહેરની મધ્યમાં યહૂદી ઉપાસનાગૃહ નજીક ગોળીબારમાં સાત લોકો માર્યા ગયા.

विएना में मुंबई स्टाइल में आतंकी हमले, भारी जनधन की हानि की आशंका

એક સ્પુટનિક પ્રસારણકર્તાએ અહેવાલ આપ્યો કે પોલીસે હુમલાખોરોમાંથી એકને ઠાર કર્યો છે, પરંતુ તેના સાથીઓ ભાગી ગયા હતા. વિયેના શહેર પોલીસે ફાયરિંગની પુષ્ટિ કરી અને કહ્યું કે તેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. વિયેના પોલીસ વિભાગે ટ્વિટર પર કહ્યું કે, પોલીસ વિયેના ઇનર સિટી જિલ્લામાં એક મોટું ઓપરેશન ચલાવી રહી છે. અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિની તપાસ કરી રહ્યા છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, યહૂદી ઉપાસનાગૃહ નજીકનાં રસ્તા પર લગભગ 50 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી છે.

Vienna Shooting Live Updates: City Center in Chaos After Gunmen Open Fire -  The New York Times

આ ઘટના ત્યારે બની જ્યારે ઓસ્ટ્રિયામાં કોરોના વાયરસનાં સંક્રમણને ઘટાડવા માટે ફરી એક વાર લોકડાઉન લાગુ કરવામાં થોડો સમય બાકી હતો. લોકો લોકડાઉન પહેલાની રાતની મજા માણી રહ્યા હતા. ઓસ્ટ્રિયન ગૃહ પ્રધાન કાર્લ નેહમરે ઓઆરએફને જણાવ્યું હતું કે, આ ઘટના “આતંકવાદી હુમલા જેવી લાગે છે” સાથે જ તેમણે લોકોને તેમના ઘરોમાં રહેવાની વિનંતી કરી છે.

ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે આજે પેટાચૂંટણી, સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન

ગઢડામાં મતદાન શરૂ થવાની સાથે જ EVM થયુ બંધ