શ્રીનગર
જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનની ફરી એક વખત નાપાક હરકત સામે આવી છે. શ્રીનગરમાં વગુરા નૌગામમાં પાવર ગ્રીડની સુરક્ષામાં તૈનાત એએસઆઈ રાજેશ કુમાર પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રાજેશ કુમાર શહીદ થયા હતા.
Terrorists lobbed a grenade on a CISF ASI deployed for security of a power grid at Wagoora Nowgam in Srinagar, late last night. ASI Rajesh Kumar lost his life in the incident. Area cordoned off #JammuAndKashmir pic.twitter.com/DjezTZI6AC
— ANI (@ANI) October 27, 2018
Srinagar: Wreath laying ceremony of CISF ASI Rajesh Kumar who lost his life after terrorists lobbed a grenade on him when he was deployed for security of a power grid at Wagoora Nowgam in Srinagar, late last night. #JammuAndKashmir pic.twitter.com/vpzZS6DJUf
— ANI (@ANI) October 27, 2018
ગયા શુક્રવારે ભારતીય સુરક્ષાદળે જમ્મુ કાશ્મીરમાં સોપોરમાં બે આતંકીને ઠાર કર્યા હતા. આ દરમ્યાન એક જવાન પણ શહીદ થયા હતા.
