Website Hacked/ થાણે પોલીસની વેબસાઈટ હેક,ભારત સરકાર મુસ્લિમોની માંગે માફી નહીં તો…..

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ ઇસ્લામના પયગંબર મોહમ્મદ વિરૂદ્વ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી ,જેના લીધે દેશ સહિત વિદેશમાં  પણ આ વિવાદ વકર્યો છે

Top Stories India
7 23 થાણે પોલીસની વેબસાઈટ હેક,ભારત સરકાર મુસ્લિમોની માંગે માફી નહીં તો.....

ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ ઇસ્લામના પયગંબર મોહમ્મદ વિરૂદ્વ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી ,જેના લીધે દેશ સહિત વિદેશમાં  પણ આ વિવાદ વકર્યો છે. દેશમાં ભારે હિંસક પ્રદર્શન આ મામલે થઇ રહ્યા છે.ભાજપના નેતાની ધરપકડની માંગ થઇ રહી છે. એા સમયે મુંબઈના થાણે શહેર પોલીસની સત્તાવાર વેબસાઈટ હેક કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, વેબસાઈટ સ્ટાર્ટ થતાં જ ‘હેક્ડ બાય વન હેટ સાયબર ટીમ’ દેખાય છે. સૂત્રોએ જણાવ્યું કે વેબસાઈટ હેક કરનાર હેકરે સંદેશો આપ્યો છે કે, “ભારત સરકાર, તમે વારંવાર ઈસ્લામના સંદર્ભમાં અવરોધો લાવો છો, તમે સહિષ્ણુતા જોતા નથી, વિશ્વના મુસ્લિમો પાસેથી વહેલી તકે માફીની માંગ માંગો અન્યથા અમે શાંત નહીં રહે.

employment / મોદી સરકાર આગામી 1.5 વર્ષમાં આપશે 10 લાખ નોકરીઓ,PMOએ ટ્વિટ કરી આપી માહિતી