Not Set/ ટ્વિટર પર ભાજપે કરી મોટી ભૂલ, જુઓ શું લખ્યું

  પીએમ મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદોએ જાકાર્તામાં સંયુક્ત રીતે ‘કાઈટ’ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ આ ખબરને ટ્વિટર પર શેર કરતા સમયે બીજેપીના સોશિયલ મીડિયા વિંગ દ્વારા મોટી ભૂલ થઇ ગઈ હતી. બીજેપીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદોને ઇન્ડોનેશિયાના પ્રધાનમંત્રી જણાવી દીધા હતા. બીજેપીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું […]

India

 

પીએમ મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદોએ જાકાર્તામાં સંયુક્ત રીતે ‘કાઈટ’ ફેસ્ટીવલનું ઉદ્ઘાટન કર્યું હતું. પરંતુ આ ખબરને ટ્વિટર પર શેર કરતા સમયે બીજેપીના સોશિયલ મીડિયા વિંગ દ્વારા મોટી ભૂલ થઇ ગઈ હતી. બીજેપીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિદોદોને ઇન્ડોનેશિયાના પ્રધાનમંત્રી જણાવી દીધા હતા.

બીજેપીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે,

“પીએમ મોદી અને ઈન્ડોનેશિયાના પ્રધાનમંત્રી જોકો વિદોદોએ જકાર્તામાં કાઈટ ફેસ્ટીવલનું ઉદ્ઘતા કર્યું હતું.”

હવે સોશિયલ મીડિયા પર થયેલી બીજેપીની આ ભૂલ પર ખુબ જ ટ્રોલ થયા હતા.