Gujarat/ વહીવટદાર મુદ્દે સૌથી મોટા સમાચાર

  મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ રાજ્યની 6 મનપામાં વહીવટદારનું શાસન નિશ્ચિત 31 જિ.પં.માં પણ આવશે વહીવટદાર 55 ન.પામાં પણ આજ પ્રકારની થઇ શકે છે વ્યવસ્થા 231 તા.પં.માં પણ વહીવટદારની થશે નિમણૂક આજે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે મહત્વની સુનાવણી તમામ જગ્યાએ વહીવટદાર મુકવાનું સરકારે બનાવ્યું મન સિનિયર અધિકારીઓને વહીવટદાર મુકવા અંગે ચાલી […]

Breaking News
corona 130 વહીવટદાર મુદ્દે સૌથી મોટા સમાચાર

 

મંતવ્ય બ્રેકિંગ ન્યુઝ… સમાચાર ટુ ધ પોઈન્ટ

રાજ્યની 6 મનપામાં વહીવટદારનું શાસન નિશ્ચિત
31 જિ.પં.માં પણ આવશે વહીવટદાર
55 ન.પામાં પણ આજ પ્રકારની થઇ શકે છે વ્યવસ્થા
231 તા.પં.માં પણ વહીવટદારની થશે નિમણૂક
આજે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે મહત્વની સુનાવણી
તમામ જગ્યાએ વહીવટદાર મુકવાનું સરકારે બનાવ્યું મન
સિનિયર અધિકારીઓને વહીવટદાર મુકવા અંગે ચાલી રહી વિચારણા
મ્યુનિ.કમિશ્નરને પણ વહીવટદાર બનાવવા હિલચાલ
ડીડીઓને પણ સોંપાઇ શકે છે જવાબદારી
સુપ્રીમ કોર્ટનાં નિર્ણય તરફ સરકારની મીટ
આજકાલમાં વહીવટદાર અંગે આવી શકે છે નિર્ણય

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો