Surat/ નકલી સેનિટાઈઝરને લઇને સૌથી મોટો ખુલાસો

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… સુરત નકલી સેનિટાઈઝરમાં સૌથી મોટો ખુલાસો નકલી સેનિટાઈર વેચનાર શખ્સોએ મુદ્દામાલનો કર્યો નિકાલ સેનેટાઈઝર પર લગાવવામાં આવે સ્ટીકર નહેરમાં ફેક્યા અલગ અલગ કંપનીના નામે સ્ટીકર બનાવી સેનેટાઈઝર વેંચતા નકલી સેનિતાઈઝર વેચવાનું કૌભાંડ ઝડપાયુ ફૂડ & ડ્રગ વિભાગ દ્વારા કૌભાંડ પકડી પડાયું   જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય […]

Breaking News
corona 64 નકલી સેનિટાઈઝરને લઇને સૌથી મોટો ખુલાસો

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

સુરત નકલી સેનિટાઈઝરમાં સૌથી મોટો ખુલાસો

નકલી સેનિટાઈર વેચનાર શખ્સોએ મુદ્દામાલનો કર્યો નિકાલ

સેનેટાઈઝર પર લગાવવામાં આવે સ્ટીકર નહેરમાં ફેક્યા

અલગ અલગ કંપનીના નામે સ્ટીકર બનાવી સેનેટાઈઝર વેંચતા

નકલી સેનિતાઈઝર વેચવાનું કૌભાંડ ઝડપાયુ

ફૂડ & ડ્રગ વિભાગ દ્વારા કૌભાંડ પકડી પડાયું

 

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 36 હજારથી વધુ કેસ

બાબાસાહેબના મહાપરિનિર્વાણ દિવસ: PM મોદીએ કહ્યું – અમે આંબેડકરના સપના પૂરા કરવા કટિબદ્ધ…

ભાજપ સાથે સારા સબંધ હોત તો આજે પણ CM હોત, કોંગ્રેસ સાથે જોડાણથી બધુ ગુમાવ્યું – કુમારસ્વામી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો