Ahmedabad Crime/ અમદાવાદના પુર્વ વિસ્તારમાં વૃદ્ધાની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

અમદાવાદના પુર્વ વિસ્તારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવયો છે. ઝાડીઓમાંથી આ વૃધ્ધ મહિલાની અર્ધનગ્ન લાશ મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Top Stories Ahmedabad Gujarat

@ નિકુંજ પટેલ

  • લૂંટ અને દુષ્કર્મ આચર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

અમદાવાદના પુર્વ વિસ્તારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવયો છે. ઝાડીઓમાંથી આ વૃધ્ધ મહિલાની અર્ધનગ્ન લાશ મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વૃધ્ધા સાથે લૂંટ સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતા ચકચાર મચી છે. જેને આધારે પોલીસે ગુનો નોંધીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.

બહુ દુઃખની વાત છે કે એક બાજુ મહિલા અનામત અને ભારતના વિકાસની વાતો થઈ રહી છે ત્યારે દેશમાં માસૂમ બાળકીઓ, યુવતીઓ અને વૃદ્ધાઓ પર દુષ્કર્મના બનાવો વધ્યા છે. સુરક્ષા અને અનામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.  અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વૃદ્ધ મહિલાની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારે ન્યાય માંગતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા