Rajkot/ શાળાઓમાં ફાયરસેફટીને લઈને ઉઠ્યા સવાલો, શહેરની આટલી સ્કૂલો પાસે નથી NOC

રાજ્યમાં આગની વધતી ઘટનાઓને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા દ્વારા રાજ્ય સરકારમાં 11 શાળા બંધ કરવા દરખાસ્ત મુકવામાં આવી છે.

Gujarat Rajkot
  •  
  • the-city-districts-847-schools-do-not-have-a-fire-nocરાજકોટમાં 847 શાળાઓ પાસે ફાયર NOC નથી
  • શાળાઓને 15 દિવસમાં NOC મેળવી લેવા આદેશ
  • રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો હુક્કમ
  • રાજકોટમાં છે 1194 મા. અને ઉચ્ચતર મા. સ્કૂલો
  • 1194 પૈકી 847 શાળાઓ પાસે ફાયર NOC નથી
  • મનપાની ફાયર સેફટીમાં અરજી નોંધાવી પડશે
  • રાજ્યમાં વધતી આગની ઘટનાને લઈ તંત્ર સજાગ

રાજ્યમાં આગની વધતી ઘટનાઓને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા દ્વારા રાજ્ય સરકારમાં 11 શાળા બંધ કરવા દરખાસ્ત મુકવામાં આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા પુરતી ન હોવાથી તથા અપૂરતી સુવિધા હોવાથી આ દરખાસ્ત મુકાઈ છે. રાજ્યમાં આગની વધતી ઘટનાઓ પર અંકુશ મુકવાને પગલે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીએ  હુક્કમ કર્યો છે.

આ પણ વાંચો : દિવાળી પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો, રાજકોટમાં સિંગતેલના ભાવમાં થયો આટલો વધારો