Not Set/ સાબરકાંઠા/ LCB પીઆઈ ની સરકારી ગાડીનો ડ્રાયવર લાંચ લેતા ઝડપાયો

સરકારી ગાડીનો ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયો દારૂ સાથે ઝડપાયેલા યુવક પાસે માંગી હતી લાંચ ACBએ ડ્રાઈવર સહિત બેની કરી ધરપકડ સરકારી ગાડીનો ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયો હોવાની ઘટના સાબરકાંઠાથી સામે આવી છે.  પ્રાપ્ત વિગતો અનુસાર, વાહન ચેકિંગ દરમિયાન દારૂ સાથે ઝડપાયેલા યુવક પાસેથી એલસીબી પીઆઈની સરકારી ગાડીના ડ્રાઈવરે લાંચ માંગી હતી. ડ્રાઈવરે યુવક પાસેથી એક […]

Gujarat Others

સરકારી ગાડીનો ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયો

દારૂ સાથે ઝડપાયેલા યુવક પાસે માંગી હતી લાંચ

ACBએ ડ્રાઈવર સહિત બેની કરી ધરપકડ

સરકારી ગાડીનો ડ્રાઈવર લાંચ લેતા ઝડપાયો હોવાની ઘટના સાબરકાંઠાથી સામે આવી છે.  પ્રાપ્ત વિગતો અનુસાર, વાહન ચેકિંગ દરમિયાન દારૂ સાથે ઝડપાયેલા યુવક પાસેથી એલસીબી પીઆઈની સરકારી ગાડીના ડ્રાઈવરે લાંચ માંગી હતી. ડ્રાઈવરે યુવક પાસેથી એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. દરમિયાન 20 હજાર રૂપિયા લેતા લાંચિયો ડ્રાઈવર ઝડપાયો હતો.  એસીબીએ ડ્રાઈવર સહિત બે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.