કૃષિ આંદોલન/ ખેડૂત આંદોલનનાં પડઘા ગુજરાતમાં પણ દેખાયા, આવતીકાલે કોંગ્રેસ જિલ્લા મથકોએ કરશે ધરણાં

  મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… દિલ્હી ખેડૂત આંદોલનના ગુજરાતમાં પડઘા આવતીકાલે કોંગ્રેસ જિલ્લા મથકોએ કરશે ધરણાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોજશે ધરણાં કૃષિ કાયદા સામે કોંગ્રેસ નોંધાવશે વિરોધ ખેડૂતોની માંગ સ્વીકારવા અને કાયદો રદ કરવા માંગ મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ – દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ […]

Breaking News
corona 12 ખેડૂત આંદોલનનાં પડઘા ગુજરાતમાં પણ દેખાયા, આવતીકાલે કોંગ્રેસ જિલ્લા મથકોએ કરશે ધરણાં

 

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

દિલ્હી ખેડૂત આંદોલનના ગુજરાતમાં પડઘા

આવતીકાલે કોંગ્રેસ જિલ્લા મથકોએ કરશે ધરણાં

ગુજરાતના તમામ જિલ્લાઓમાં યોજશે ધરણાં

કૃષિ કાયદા સામે કોંગ્રેસ નોંધાવશે વિરોધ

ખેડૂતોની માંગ સ્વીકારવા અને કાયદો રદ કરવા માંગ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો