આપણે જણાવી દઈએ કે અમદાવાદની ફી કમિટીએ 60 જેટલી સ્કૂલોની ફી જાહેર કરી છે. સ્કુલોએ 15 હજારથી 1.5 લાખ જેટલી રૂપિયાની માગણી કરી હતી એવી ફી સ્કૂલોને આપી દેવામાં આવી હતી.
અમ્દાવાદની ફી કમિટીએ અમદાવાદના અલગ ઝોનમાં ફી યાદી બહાર પડી હતી. આ માંગવામાં આવેલી રકમની કિંમત ૧૫ હજારથી 1.5 લાખ સુધીની છે, જે સ્વીકારી લેવામાં આવી છે.
અમદાવાદમાં વધારે સ્કુલોએ ફી નક્કી કરાની અરજી મૂકી હતી. જેને આજ રોજ સ્વીકારી લેવામાં આવી છે, અને અમદાવાદની વિવિધ સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે.
પરંતુ ફી ખુબ વધારે હોવાના કારણે વાલીઓમાં ગરમાગરમી જોવા મળી રહી છે. આથી વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી રહી છે કે સ્કુલોમાંથી જેટલી ફીની માગણી કારવામાં આવી હતી તે ફી કમિટીએ સ્વીકારી લીધી છે. જેમકે એમને થોડી કટોતી કરવાની જરૂર હતી.
