Not Set/ જો તમે તમારા સ્માર્ટફોન પર જોઈ રહ્યા હોય પોર્ન મૂવી, તો કરી રહ્યા છો સૌથી મોટી ભૂલ!!

મોબાઇલ પર પોર્ન જોવા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે ઘણી એપ્લિકેશન્સ દ્વારા પોર્ન સરળતાથી જોઈ શકાય છે કમ્પ્યુટર્સ અથવા લેપટોપ્સની જગ્યાએ લોકો પોર્ન ફિલ્મો જોવા માટે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર પોર્ન જોવાનું તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. જો તમે એવું વિચારતા હોય કે તમે મોબાઈલ […]

Lifestyle

મોબાઇલ પર પોર્ન જોવા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે ઘણી એપ્લિકેશન્સ દ્વારા પોર્ન સરળતાથી જોઈ શકાય છે કમ્પ્યુટર્સ અથવા લેપટોપ્સની જગ્યાએ લોકો પોર્ન ફિલ્મો જોવા માટે સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરે છે. પરંતુ તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર પોર્ન જોવાનું તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે.

જો તમે એવું વિચારતા હોય કે તમે મોબાઈલ માં જે જોય રહ્યા હોય તેની કોઈને ખબર હોતી નથી, તો તમે તદ્દન ખોટા છો. તેથી તમારે તેના વિશે સાવચેત રહેવાની જરૂર છે. ફોન પર પોર્ન જોવાનું તમારા માટે એક સમસ્યા બની શકે છે. ચાલો આપણે જાણીએ કે સ્માર્ટફોન પર અશ્લીલ ફિલ્મ જોઈ રહ્યા હોય ત્યારે શું કરવું જોઈએ-

મોટાભાગની પોર્ન ફ્રી હોય છે, પરંતુ ઘણી વખત તમને તે મુશ્કેલીમાં મૂકી દેતી હોય છે. લોકપ્રિય પૉર્ન વેબસાઇટ્સ ગેરકાયદેસર રીતે વેલ્યુએડ્ડેડ સર્વિસ ઉમેરીને નાણા કમાવવાનું વિચારી રહી છે. આવા કિસ્સાઓમાં, તે ઘણી વખત ઑટોમૅટિક એકટીવ થાય જતી હોય છે અને વેબસાઇટ્સ તમને જાણ કાર્ય વગર નાણાં કાપીલે છે.

પોર્ન સાઇટ્સમાં કેટલાક વાયરસ હોય છે જે તમારા ડિવાઇસ ને લોક કરી નાખે છે, અને તે પછી તેને અનલૉક કરવા માટે તમારી પાસેથી નાણાંની માગણી કરવામાં આવે છે. આજકાલ આવા કિસ્સાઓ ખૂબ જોવા મળી રહ્યા છે.

જો કોઈ સ્માર્ટફોન પર પોર્ન ફિલ્મ જોવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, તો વાયરસ તમારા સ્માર્ટફોન પર બિન બુલાયે મેહમાન ની જેમ આવી જતા હોય છે.

જો તમે ફોન પર તમારા પર્સનલ જીમેઈલ આઈડી માં લોગ ઇન હોવ અને તમે આ દરમિયાન પોર્ન  જોતા હશો તો તે તમારા ફોનની પ્રાઇવસી માટે જોખમી બની શકે છે. તમારા ફોનની સિક્યુરિટી સાયબર ક્રિમિનલ્સ ના હાથમાં જઈ શકે છે.

જો તમે પોર્ન જોતી વખતે ફેસબુકમાં લૉગ ઇન હોવ તો લોગ આઉટ કરો.

જો તમે ‘Do not allow website to track’ ફીચર ની સાથે ઈંકોગ્નીન્ટો મોડ પર પોર્ન જોશો તો તે વધુ  સુરક્ષિત રહેશે.

મુશ્કિલ ને ટાળવા માટે પોર્ન વેબસાઈટ જુઓ ત્યારે ફોનને ફ્લાઇટ મોડ પાર રાખો અને માત્ર વાઇફાઇ દ્વારા સર્ફિંગ કરો.