kutch News : કચ્છના રાપર તાલુકામાં આવેલી ઉમૈયા સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિ ધુંધળુ જણાઈ રહ્યું છે. કારણકે રાપરની શાળાએ અભ્યાસ કરવા જતા બાળકો પાસે સફાઈ કરાવવામાં આવે છે. જેને કારણે ઉમયા સરકારી શાળા વિવાદના ઘેરાવામાં આવી ગઈ છે.
એટલું જ નહી શાળાના વિદ્યાર્થીઓ પાસે કામ કરાવાતુ હોવાનો વિડીયો પણ વાયરલ થતા ચકચાર મચી છે. બાળકોને હાથમાં પેન પેન્સિલને બદલે સાફ સફાઈના સાધનો પકડાવી દેવામાં આવ્યા હતા. આમ કચ્છમાં દિવસે દિવસે શિક્ષણ વ્યવસ્થાની હાલત કછળતી જોવા મલી રહી છે. બીજીતરફ અધિકારીઓ ચેમ્બરમાં બેસી સંકલનની બેઠક કરી રહ્યા છે.
આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી
આ પણ વાંચો: મા જગદંબાની સાક્ષીએ ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં તમામ ખેલૈયાઓ અને લોકોએ લીધા અંગદાનના શપથ
આ પણ વાંચો: ખોડલધામ ખાતે આયોજિત 7મા પાટોત્સવમાં CM ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
