દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
નવા સપ્તાહની શરૂઆત થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં, મેષ, વૃષભ, મિથુન સહિત તમામ 12 રાશિઓ માટે આ અઠવાડિયું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે, ચાલો જાણીએ પ્રખ્યાત જ્યોતિષ કિશન મહારાજ પાસેથી, આ અઠવાડિયે તમારું સ્વાસ્થ્ય કેવું રહેશે?
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૧-૧૨-૨૦૨૪,રવિવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૧ / કારતકવદ અમાસ
- રાશી :- વૃશ્ચિક (ન, ય)
- નક્ષત્ર :-અનુરાધા (બપોરે૦૨:૨૪સુધી.)
- યોગ :- સુકર્માં (બપોરે૦૪:૩૫ સુધી.)
- કરણ :- નાગ (સવારે૧૧:૫૨સુધી.)
- વિંછુડો કે પંચક :-૭
- પંચક આજે નથી.
- વિંછુડો નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃશ્ચિક üવૃશ્ચિક
- સૂર્યોદય :- Øસૂર્યાસ્ત :-
ü ૦૭.૦૪એ.એમ ü ૦૫.૫૩ પી.એમ.
- ચંદ્રોદય Øચંદ્રાસ્ત
- ૦૭.૦૩એ.એમ. ü૦૫:૪૮પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Øરાહુકાળ
ü બપોરે૧૨:૦૭ થી બપોરે ૧૨:૫૦ સુધી. üબપોરે ૦૪.૩૨ થી ૦૫.૫૩ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· શિવામહિમ્ન સ્ત્રોત્રનો પાઠ કરવો. અમાસ ની સમાપ્તિ : સવારે૧૧:૫૫સુધી.
- તારીખ:- ૦૧-૧૨-૨૦૨૪, સોમવાર /કારતકવદ અમાસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૦૪ થી ૦૮:૨૫ |
| અમૃત | ૦૯:૪૬થી ૧૧:૦૭ |
| શુભ | ૧૧:૦૭થી ૧૨.૨૮ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૪થી ૦૭:૩૨ |
| અમૃત | ૦૭:૩૨ થી ૦૯:૧૧ |
- મેષ (અ, લ , ઈ) :-
- સ્નાયુઓનો દુખાવો રહે.
- કોઈ અણધાર્યા લાભ થાય.
- અંગત લાગણીઓ બહાર આવે.
- કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- વૃષભ (બ, વ, ઉ) :-
- પરિવાર સાથે દિવસ આનંદમય જાય.
- બીમારીથી સાચવવું.
- પ્રવાસના યોગ બને.
- મગજ ચકડોળે ચઢે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- સામાજિક ધાર્મિક કાર્ય થાય.
- કોઈ મહત્વનું વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થાય.
- અજાણ્યા વ્યક્તિના સંપર્કમાં આવવું નહિ.
- ઉત્સાહમાં વધારો થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૮
- કર્ક (ડ, હ) :-
- કોઈ ઉપર વિશ્વાસ મુકવો નહિ.
- તબિયતમાં ધ્યાન રાખવું.
- મોસાળપક્ષથી લાભ જણાય.
- કોઈ મોટા ફેરફાર થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- નિર્ણય લેતા પહેલા વિચારવું.
- સમય પસાર ન થાય.
- કામમાં મોડું થાય.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૯
- કન્યા (પ, ઠ, ણ) :-
- આતુરતાનો અંત આવે.
- માંદગીમાંથી મુક્તિ મળે.
- જીવન રાજા જેવું જીવાય.
- નાણાંનો પ્રવાહ વધે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- કોઈ સારા સમાચાર મળે.
- વેપાર ધંધામાં સાચવવાનું રહે.
- ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
- મહેમાન ઘરે આવે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- આર્થીક મુશ્કેલી આવે.
- સફળતા મળવાના યોગ છે.
- કામના સ્થળે વખાણ થાય.
- નવી મુલાકાત થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધન ખર્ચ થાય.
- કર્મચારી વર્ગને વાદ- વિવાદ થાય.
- મોસાળ પક્ષથી ફાયદો જણાય.
- વડીલોનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૯
- મકર (ખ, જ) :-
- નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
- ધાર્યું કામ થાય.
- પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
- ગુલાબનું ફૂલ જોડે રાખવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
- દિવસ આનંદમય જાય.
- કોઈ કાર્યમાં વિલંબ થાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ):-
- સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
- સૂર્યનારાયણને જળ અર્પિત કરવું.
- નવી તક ઉભી થાય.
- કોઈ સારી મુલાકાત થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- શુભ નંબર –૬
આ પણ વાંચો:છઠ્ઠી ઈન્દ્રિય ભવિષ્યનાં રહસ્યો કેવી રીતે ઉજાગર કરે છે?
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દેવી લક્ષ્મી સાથે કયા દેવતાની મૂર્તિ રાખવી? દિવાળીમાં સૌથી પહેલા કરો આ કામ
આ પણ વાંચો:રોટલી ક્યારેય ગણીને ન આપવી, સૂર્ય થશે કમજોર, કેવી રીતે મજબૂત કરશો ગ્રહોના રાજાને
