Not Set/ video: કૃષિ યુનિ. એન્જિનિયરિંગ કોલેજની ઘટના, વોચમેન ઉપર દીપડાએ કર્યો હુમલો

જૂનાગઢ જૂનાગઢમાં દીપડાનો વધુ એક હુમલો  સામે આવ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજના વોચમેન ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. ફિરોઝ કુરેશી નામના સિક્યુરિટી ગાર્ડને માથા ઉપર અને મોઢા ઉપર  ઘાયલ કર્યો હતો. એન્જીનીયરીંગ કોલેજમાં દીપડો ઘુસી ગયો હોવાની જાણ થતાં. 5 સિક્યુરિટી જવાનો ચકાસવા માટે ગયા ત્યારે આ ઘટના બની હતી. દીપડાના હુમલા માં […]

Gujarat Trending Videos

જૂનાગઢ

જૂનાગઢમાં દીપડાનો વધુ એક હુમલો  સામે આવ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એન્જિનિયરિંગ કોલેજના વોચમેન ઉપર દીપડાએ હુમલો કર્યો હતો.

ફિરોઝ કુરેશી નામના સિક્યુરિટી ગાર્ડને માથા ઉપર અને મોઢા ઉપર  ઘાયલ કર્યો હતો. એન્જીનીયરીંગ કોલેજમાં દીપડો ઘુસી ગયો હોવાની જાણ થતાં.

5 સિક્યુરિટી જવાનો ચકાસવા માટે ગયા ત્યારે આ ઘટના બની હતી. દીપડાના હુમલા માં ઘાયલ થયેલ વોચમેન ને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. બે કલાકની જહેમત બાદ દીપડાને વન વિભાગેની રેસ્કયુ ટીમે ઝડપી લીધો છે.