Mehasana news/ મહેસાણાના ક્રેડિટ સોસાયટીના સંચાલકે ચૂનો લગાવ્યો

મહેસાણામાં ક્રેડિટ સોસાયટીના સંચાલકે ચૂનો લગાવ્યો છે. સેવાશ્રય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સંચાલકે ઠગાઈ કરી છે. રાધનપુર રોડ પર ગોલ્ડન સ્કવેરમાં તેમની ઓફિસ હતી.

Gujarat Others Breaking News
Beginners guide to 2024 06 06T171210.846 મહેસાણાના ક્રેડિટ સોસાયટીના સંચાલકે ચૂનો લગાવ્યો

Mehasana News: મહેસાણામાં ક્રેડિટ સોસાયટીના સંચાલકે ચૂનો લગાવ્યો છે. સેવાશ્રય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના સંચાલકે ઠગાઈ કરી છે. રાધનપુર રોડ પર ગોલ્ડન સ્કવેરમાં તેમની ઓફિસ હતી. તેઓએ લોકોની રોજની બચત અને એફડીના નાણા ઉઘરાવી ઠગાઈ કરી હતી.

પ્રકાશ રાવળ નામના સંચાલકે ચૂનો લગાવ્યો હતો. તેણે નાણા રોકનારા 24 લોકોને ચૂનો લગાવ્યો હતો. આ ઠગાઈ અંગે ગમે ત્યારે પોલીસ ફરિયાદ થઈ શકે છે. પોલીસ કાર્યવાહીમાં જ સત્ય બહાર આવી શકે છે. આ ઉપરાંત મનાય છે કે આ બાબત પાશેરામાં પહેલી પૂણી પણ હોઈ શકે છે. ઠગાઈની રકમનો આંકડો મોટો પણ હોઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીનો હાહાકાર, 13 જ દિવસમાં 72નાં મોત

આ પણ વાંચો: જૂનાગઢ કાર અને બાઇકનો અકસ્માત: બેના મોત

આ પણ વાંચો: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડને મામલે ગેમઝોનના માલિકનો SIT સમક્ષ મોટો ધડાકો, ભાજપના કોર્પોરેટરે 1.5 લાખ લઈ