Not Set/ કઠોળના વધતા ભાવો પર લગામ લગાવવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવોને અંકુશમાં લેવાના અવિરત પ્રયાસોમાં, ભારત સરકારે એક સીમાચિહ્ન હુકમ જારી કર્યો છે.

Business
Untitled 18 કઠોળના વધતા ભાવો પર લગામ લગાવવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

સરકારે કોરોના સમયગાળા દરમિયાન સામાન્ય માણસને ફુગાવાથી રાહત આપવાનો મોટો નિર્ણય લીધો છે.     લગાવી છે.અરજી કરી છે. સરકારનો આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. કઠોળ જેવી આવશ્યક ચીજવસ્તુઓના ભાવને નિયંત્રણમાં રાખવાના સતત પ્રયાસોમાં ભારત સરકારે જથ્થાબંધ વેપારી, રિટેલરો, મિલ માલિકો અને આયાતકારો દ્વારા કઠોળનો સંગ્રહ મર્યાદિત કરવા માટેનો એક આદેશ આપ્યો છે.  બીજી જુલાઈથી  લાઇસન્સ જરૂરીયાતો, સ્ટોક મર્યાદાઓ અને હલનચલન પ્રતિબંધોને દૂર કરીને સ્પષ્ટીકૃત ફૂડ આર્ટિકલ્સ , 2021 જારી કરવામાં આવ્યો છે. આ હુકમ હેઠળ 31 ઓક્ટોબર 2021 સુધી તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો માટે મગ સિવાયની બધી કઠોળ માટે સ્ટોક મર્યાદા નક્કી કરવામાં આવી છે.

Untitled 19 કઠોળના વધતા ભાવો પર લગામ લગાવવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

જથ્થાબંધ વેપારી, રિટેઈલરો, આયાતકારો અને તમામ મિલરોને મયર્દિા લાગુ પડશે. અને આ નિયમ 31 ઓક્ટોબર સુધી તેનો અમલ કરવામાં આવશે. મંત્રાલયે આદેશમાં કહ્યું છેકે જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટન કઠોળની સ્ટોક મયર્દિત હશે. જો કે એ પણ શરત હશે કે તે એ જ કઠોળનો પૂરો 200 ટન સ્ટોક રાખી નહીં શકે. સરકારી પરિપત્ર મુજબ જથ્થાબંધ વેપારીઓ માટે 200 ટનની મયર્દિા નક્કી થઈ છે.

Untitled 20 કઠોળના વધતા ભાવો પર લગામ લગાવવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય

મિલરો માટે સ્ટોક મયર્દિા અલગ રીતે નક્કી કરવામાં આવી છે. તેમણે છેલ્લા ત્રણ માસના ઉત્પાદનની સરેરાશ અથવા ઈન્સ્ટોલ કરેલી ક્ષમતાના 25 ટકા બેમાંથી જે વધારે હોય તેટલો સ્ટોક રાખવાનો રહેશે.આયાતકારો માટે સ્ટોર મયર્દિા 15 મે 2021 પહેલા હતી તે રાખવામાં આવી છે. 15 મે 2021 પછી આયાત કરેલા કઠોળના નિકાલ 45 દિવસમાં કરી નાંખવાનો છે.

Untitled 21 કઠોળના વધતા ભાવો પર લગામ લગાવવા માટે મોદી સરકારે લીધો મોટો નિર્ણય