Not Set/ ભારતમાં વૈશ્વિક મંદીની ‘સ્પષ્ટ’ અસર જોઈ શકાય છે : IMF ચીફ

આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (આઈએમએફ) ની નવી મેનેજિંગ ડિરેક્ટર (એમડી) ક્રિસ્ટાલિના જ્યોર્જિવા કહે છે કે, વિશ્વની અર્થવ્યવસ્થા આ સમયે ‘સર્વાંગી મંદી’ ની પકડમાં છે, ત્યારે ભારત જેવા મોટાભાગના દેશમાં આ મંદીની સ્પષ્ટ અસરો જોવા મળી રહી છે. ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ મંગળવારે સંકેત આપ્યો છે કે સર્વાંગી મંદીનો અર્થ એ છે કે વર્ષ 2019-20 દરમિયાનનો વિકાસ દર આ […]

Top Stories Business

આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (આઈએમએફ) ની નવી મેનેજિંગ ડિરેક્ટર (એમડી) ક્રિસ્ટાલિના જ્યોર્જિવા કહે છે કે, વિશ્વની અર્થવ્યવસ્થા આ સમયે ‘સર્વાંગી મંદી’ ની પકડમાં છે, ત્યારે ભારત જેવા મોટાભાગના દેશમાં આ મંદીની સ્પષ્ટ અસરો જોવા મળી રહી છે.

ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ મંગળવારે સંકેત આપ્યો છે કે સર્વાંગી મંદીનો અર્થ એ છે કે વર્ષ 2019-20 દરમિયાનનો વિકાસ દર આ દાયકાના સૌથી નીચા સ્તરે પહોચી જશે.  ક્રિસ્ટાલિના અનુસાર, વિશ્વના 90 ટકા દેશને નીચા વિકાસ દરનો સામનો કરવો પડશે. અને તેમય ભારત જેવા વિકાસશીલ દેશોને આની સૌથી વધૂ અસર જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.