Britain/ વ્યક્તિએ ઓર્ડર કર્યુ ફૂડ, તો તેની સાથે મળી યૂરીનની બોટલ, કંપનીને માંગવી પડી માફી

લંડન: શું તમે ભોજનનો ઓર્ડર આપ્યો હોય અને બદલામાં તમને કંઈક બીજું મળે તો? આ કિસ્સામાં ફૂડને બદલે બીજું કંઇ મળ્યું ન હતું, પરંતુ એક ખાસ બોટલ જે ખોરાક સાથે આવી, જેને ગ્રાહકે વિચાર્યું કે પહેલા તો તે કોલ્ડ ડ્રિંક છે, પરંતુ પાછળથી તે જાણ્યું કે આ બોટલ યુરિનથી ભરેલી છે. જે બાદ તેના હોશ […]

World
colddrink વ્યક્તિએ ઓર્ડર કર્યુ ફૂડ, તો તેની સાથે મળી યૂરીનની બોટલ, કંપનીને માંગવી પડી માફી

લંડન: શું તમે ભોજનનો ઓર્ડર આપ્યો હોય અને બદલામાં તમને કંઈક બીજું મળે તો? આ કિસ્સામાં ફૂડને બદલે બીજું કંઇ મળ્યું ન હતું, પરંતુ એક ખાસ બોટલ જે ખોરાક સાથે આવી, જેને ગ્રાહકે વિચાર્યું કે પહેલા તો તે કોલ્ડ ડ્રિંક છે, પરંતુ પાછળથી તે જાણ્યું કે આ બોટલ યુરિનથી ભરેલી છે. જે બાદ તેના હોશ ઉડી ગયા હતા.

14 વર્ષના સગીર છોકરાએ 2 અઠવાડિયાની અંદર પાંચ મહિલાઓ સાથે કર્યો બળાત્કાર, આવી રીતે થયો ખુલાસો

ઈન્ડિપેન્ડન્ટ ડોટ યુકેના પ્રકાશક અનુસાર યુકેમાં રહેતા ઓલિવર મેક્સમેનસે હેલોફ્રેશ કંપનીની વેબસાઇટ પરથી પોતાના માટે ફૂડ ઓર્ડર કર્યું હતું, પરંતુ જ્યારે તેને યુરિનથી ભરેલી કોલ્ડ ડ્રિંકની બોટલ મળી તો પૂરા મામલાની જાણકારી ટ્વિટર પર આપી હતી.આ ઘટના પછી તરત જ કંપનીએ માફી માંગી. ભૂલ સુધારવાનું વચન પણ આપ્યું હતું.

જલદી જ કંપનીના ટ્વિટર હેન્ડલથી માફીની માંગ કરવામાં આવી કે, ટ્રોલ થઇ રહ્યું છે. કોઈએ મેકમેનસને કહ્યું કે હોઇ શકે છે કે તે સફરજનનું જ્યુસ હોય, પરંતુ મેકમેનસે કહ્યું ના તે પેશાબ જ હતો. ત્યારબાદ મેકમેનસે કંપનીને કહ્યું કે તે કંપનીનું એડ્રેસ મોકલે, હું તેમને આ બોટલ ફરીથી ભેટ કરું છું.

ચાર દિવસ બાદ પત્ની ઘરે આવી તો પતિએ એવી પરીક્ષા લીધી કે ઉકળતા તેલમાં પત્નીના હાથ નાખી દીધા..

બોટલ ખુલ્લી હતી, ફૂડ પેકેટ પણ ખુલ્લા
મેકમેનસે કહ્યું કે તેને મળેલી ફૂડ કીટ માત્ર ખુલ્લી જ નહીં, પરંતુ તેના ઓર્ડર કરતા વધુ સામાન ડિલીવર્ડ કર્યો હતો. આ સમય દરમિયાન ડિલિવરી કંપનીઓમાં કામ કરનાર માહલો કેટલો ખરાબ છે કે ડિલિવરી મેનને ટોઇલેટમાં જવા માટે સમય પણ મળતો નથી.