બદલીના આદેશ/ મહેસુલ વિભાગે 17 નાયબ કલેકટરની સામુહિક બદલીના આપ્યા આદેશ

રાજયના મહેસુલ વિભાગે નાયબ કલેકચરની બદલીના આદેશ આપ્યા છે. 17 જેટલા નાયબ કલેકટરની જિલ્લા સ્તર પર બદલી કરવામાં આવી છે.

Top Stories Gujarat
  • મહેસુલ વિભાગે નાયબ કલેક્ટરની કરી બદલી
  • 17 જેટલા નાયબ કલેક્ટરની કરી બદલી
  • નાયબ કલેક્ટરની જિલ્લા સપ્લાયર અધિકારી તરીકે બદલી
  • ચાર વેટીંગ પોસ્ટમાં રહેલા નાયબ કલેક્ટરને પણ આપી જવાબદારી

રાજયના મહેસુલ વિભાગે નાયબ કલેકચરની બદલીના આદેશ આપ્યા છે. 17 જેટલા નાયબ કલેકટરની જિલ્લા સ્તર પર બદલી કરવામાં આવી છે. મહેસૂલ  વિભાગે સામુહિક નાયબ કલેકટરની બદલી કરીને સાથે ચાર વેઇટિંગ પોસ્ટ પર  રહેલા નાયબ કલેકટરને પણ જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર