ગાંધીનગરનાં રૂપાલમાં પલ્લીની પરંપરા અતૂટ
મધરાતે વરદાયિની માતાજીની રૂપાલમાં નીકળી પલ્લી
રાત્રે ઓછા ભકતો સાથે પલ્લી નીકળી
કોરોનાને લઈ સરકારે પલ્લી યોજવા મનાઇ ફરમાવી હતી
કોરોનાકાળમાં પલ્લી નીકળતાં શ્રદ્ધાનો થયો વિજય
ભક્તો સવારે પલ્લીનાં કરી શકશે દર્શન
આ વર્ષે ઘી ની નદીઓના વહી, પણ પલ્લી નીકળી.
Gandhinagar/
ગાંધીનગરનાં રૂપાલમાં પલ્લીની પરંપરા રહી અતૂટ
ગાંધીનગરનાં રૂપાલમાં પલ્લીની પરંપરા અતૂટ મધરાતે વરદાયિની માતાજીની રૂપાલમાં નીકળી પલ્લી રાત્રે ઓછા ભકતો સાથે પલ્લી નીકળી કોરોનાને લઈ સરકારે પલ્લી યોજવા મનાઇ ફરમાવી હતી કોરોનાકાળમાં પલ્લી નીકળતાં શ્રદ્ધાનો થયો વિજય ભક્તો સવારે પલ્લીનાં કરી શકશે દર્શન આ વર્ષે ઘી ની નદીઓના વહી, પણ પલ્લી નીકળી.
