Rajkot Accident/ રાજકોટના જેતપુરમાં ટ્રક પૂલ પરથી ખબક્યો

ચાલકે સ્ટિયરીંગ પરથી ગુમાવ્યો કાબૂ

Gujarat Rajkot

Rajkot News : રાજકોટના જેતપુરમાં એક ટ્પરક પૂલ પરથી નીચે ખાબક્યો હતો. જેમાં જેતપુર કેરાળી ભાદરના પરથી આ ટ્રક નીચે પટકાયો હતો. ટ્રક નીચે ખાબકતા ટ્રક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી.

આ બનાવની વિગત મુજબ આ ટ્રક જેતપુરથી જામકંડોરણા તરફ જઈ રહ્યો હતો. જ્યારે ટ્રક જેતપુર કેરાળી પૂલ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક ટ્રકના ચાલકે કાબૂ ગુમાવ્યો હતો.

જેને કારણે ટ્રક પૂલ પરથી નીચે ખાબક્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદમાં જમીન વિવાદમાં કાકાએ ભત્રીજાની હત્યા કરી

આ પણ વાંચો: રાજકોટમાં સાતમ-આઠમના લોકમેળાનું સ્થળ બદલાશે, અગ્નિકાંડને પગલે લેવાયો નિર્ણય

આ પણ વાંચો: રાજકોટ મનપાએ 31 પ્રોપર્ટી NOC ન હોવાથી સીલ કરી

આ પણ વાંચો: સુરત મનપાએ 739 પ્રોપર્ટીઝ સીલ કરી, એક દિવસમાં 224 સ્થળ સીલ કરાયા