આજનું રાશિફળ/ મીન રાશિના જાતકોના અટકેલા કામ થશે પૂરા, જાણો તમારું રાશિ ભવિષ્ય

તારીખ :-        ૧૩-૦૯-૨૦૨૩, બુધવાર /  શ્રાવણ વદ ચૌદસના ચોઘડિયા દિવસના ચોઘડિયા ચોઘડિયું સમય લાભ  ૦૬:૦૪ થી ૦૭:૩૫ અમૃત ૦૭:૩૫ થી ૦૯:૧૦ શુભ ૧૦:૪૫ થી ૧૨.૧૫ લાભ ૦૪:૫૬ થી ૦૬:૩૦   રાત્રીના ચોઘડિયા ચોઘડિયું સમય શુભ ૦૭:૦૦ થી ૦૯:૨૫ અમૃત ૦૯:૨૫ થી ૧૧:૫૦ મેષ (અ, લ , ઈ) :- ઓફિસમાં કામનો વધારાનો બોજ વધે. મોટો […]

Rashifal Dharma & Bhakti
horoscope
  • તારીખ :-        ૧૩-૦૯-૨૦૨૩, બુધવાર /  શ્રાવણ વદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૬:૦૪ થી ૦૭:૩૫
અમૃત ૦૭:૩૫ થી ૦૯:૧૦
શુભ ૧૦:૪૫ થી ૧૨.૧૫
લાભ ૦૪:૫૬ થી ૦૬:૩૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૦૦ થી ૦૯:૨૫
અમૃત ૦૯:૨૫ થી ૧૧:૫૦
  • મેષ (અ, લ , ઈ) :-
  • ઓફિસમાં કામનો વધારાનો બોજ વધે.
  • મોટો આર્થિક લાભ મળે.
  • તમારી કાર્યક્ષમતા વધશે.
  • વેપારમાં નવા કરાર થાય.
  • શુભ કલર: સફેદ
  • શુભ અંક: ૯

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વિવાહિત જીવનમાં અણબનાવ દૂર થશે.
  • સાનુકૂળ પરિણામ મળશે.
  • કાર્યક્ષેત્રમાં વાદ-વિવાદ થાય.
  • જીવનસાથીના પ્રેમ અને સાથથી હળવાશ અનુભવશો.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક: ૭

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પારિવારિક જીવન સુખદ રહેશે.
  • ઘરની સજાવટ અને મોંઘી વસ્તુઓ પર પૈસા ખર્ચ થશે.
  • દિવસ આનંદદાયક રહેવાનો છે.
  • દુશ્મનો તમારી સામે ખૂબ જ નબળા રહેશે.
  • શુભ કલર: કેસરી
  • શુભ અંક: ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • સંપત્તિને લગતા વિવાદોનું સમાધાન થશે.
  • મોટા પ્રોજેક્ટમાં સહયોગ મળે.
  • તમને ઘરના વડીલોના આશીર્વાદ મળશે.
  • કોઈ પાસેથી વધુ પડતી અપેક્ષા ન રાખો.
  • શુભ કલર: વાદળી
  • શુભ અંક: ૩

 

  • સિંહ (મ , ટ) :-
  • વેપારને લગતા કઠિન નિર્ણયો લઈ શકો.
  • પતિ-પત્નીના સંબંધોમાં ઉગ્રતા રહેશે.
  • તમારો આત્મવિશ્વાસ વધશે.
  • ઉચ્ચ અધિકારીઓ સાથે તમારા સંબંધો સુધારશે.
  • શુભ કલર: ગુલાબી
  • શુભ અંક: ૪

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • આજે પ્રેમીને પ્રપોઝ કરવાનું ટાળો.
  • અટકેલા કામ પૂરા થશે.
  • માનસિક શાંતિ મળે.
  • ભાવનાત્મક રીતે જુસ્સો અનુભવો.
  • શુભ કલર: બદામી
  • શુભ અંક: ૬

 

 

 

 

 

 

  • તુલા (ર , ત) :-
  • કાર્યસ્થળ પર તમને મોટી જવાબદારીઓ મળે.
  • સુખ-સુવિધાઓ પાછળ પૈસા ખર્ચ થાય.
  • બાળકોની પ્રવૃત્તિઓથી તમે ખુશ રહો.
  • આજે થોડો સમય એકાંતમાં વિતાવવા ઈચ્છો.
  • શુભ કલર: નીલો
  • શુભ અંક: ૮

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો થાય.
  • તમારે વધુ દોડધામ થાય.
  • આજે તમને ઘણા સ્ત્રોતો થી પૈસા મળી શકે છે.
  • પરિવાર સાથે પર્યટન સ્થળની યાત્રા કરી શકો છો.
  • શુભ કલર: પીળો
  • શુભ અંક: ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કાર્યસ્થળ પર તમારા માટે અનુકૂળ વાતાવરણ રહેશે.
  • બોસ તમારા પ્રમોશન પર વિચાર કરે
  • ઘરમાં ધર્મ અને કાર્યનું વાતાવરણ રહેશે.
  • પૈતૃક સંપત્તિના મામલાઓ ઉકેલાશે.
  • શુભ કલર: ઓરેન્જ
  • શુભ અંક: ૫

 

  • મકર (ખ, જ) :-
  • થોડા પરેશાન થશો.
  • નકારાત્મક વિચારોને મહત્વ ન આપો.
  • અટકેલા કામો પૂર્ણ થશે.
  • દિવસની શરૂઆત સારી નહીં રહે.
  • શુભ કલર: જાંબુડી
  • શુભ અંક: ૨

 

 

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આર્થિક સ્થિતિ થોડી નબળી રહી શકે છે.
  • પરિવારના સભ્યોનું ધ્યાન રાખો.
  • વેપારને લગતો કોઈ મહત્વનો નિર્ણય સાવધાનીપૂર્વક લેવો.
  • કાર્યસ્થળ પર સમસ્યાઓનો સામનો કરવો પડશે.
  • શુભ કલર: ગોલ્ડન
  • શુભ અંક: ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ઓફિસમાં તમારા કામની પ્રશંસા થશે.
  • અનુભવી લોકોની સલાહ લેવી ખૂબ જ શુભ રહેશે.
  • ટેક્નોલોજી સાથે જોડાયેલા લોકો માટે દિવસ ખૂબ જ સારો છે.
  • અટકેલા કામ મિત્રોના સહયોગથી પૂરા થશે.
  • શુભ કલર: આસમાની
  • શુભ અંક: ૯