આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને વેપારમાં મોટા ઓર્ડર મળી શકે છે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 28 ડીસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિ ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 89 3 આ રાશિના જાતકોને વેપારમાં મોટા ઓર્ડર મળી શકે છે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૨૮-૧૨-૨૦૨૩, ગુરુવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /માગશર વદ બીજ
  • રાશી :-     મિથુન       (ક, છ, ઘ)
  • નક્ષત્ર :-   પુનર્વસુ                    (સવારે ૦૧:૦૫ સુધી. ડિસે-૨૯)
  • યોગ :-    ઇન્દ્ર             (સવારે ૦૨:૧૮ સુધી. ડિસે-૨૯)
  • કરણ :-    તૈતીલ           (સાંજે ૦૭:૨૬ સુધી,)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • ધન                                                  ü  મિથુન (સાંજે ૦૬:૩૮ સુધી)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૮ કલાકે                            ü સાંજે ૦૬.૦૨ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૭:૧૪ પી,એમ.                                   ü ૦૮:૨૮ એ.એમ. ડિસે-૨૯

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૧૯ થી બપોર ૦૧:૦૫ સુધી.       ü બપોર ૦૨.૦૧ થી ૦૩.૨૧ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • પીળી હળદરનું દાન કરવું.
  • નોમની સમાપ્તિ    :         સવારે ૦૭:૫૭ સુધી.(ડિસે-૨૯)

 

 

  • તારીખ :- ૨૮-૧૨-૨૦૨૩, ગુરુવાર / માગશર વદ બીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૭:૧૮ થી ૦૮:૩૯
લાભ ૧૨:૪૦ થી ૦૨:૦૧
અમૃત ૦૨:૦૧ થી ૦૩.૨૧
શુભ ૦૪:૪૩ થી ૦૬:૦૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૦૨ થી ૦૭:૪૨

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • પૈસા નકામા કાર્યોમાં ખર્ચ થશે.
  • મનોબળ ઓછું થઈ શકે છે.
  • ઉતાવળમાં નિર્ણયો ન લેવા.
  • વિરોધીઓથી સાવધ રહો.
  • શુભ કલર: કથ્થાઈ
  • શુભ આંક: ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • તમને મોટી સિધ્ધિઓ મળી શકે છે.
  • તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે.
  • ભાગીદારો સાથેના વિવાદનો ઉકેલ આવશે.
  • અટકેલા કામ પૂરા થઈ શકે છે.
  • શુભ કલર: કાળો
  • શુભ આંક: ૨

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • સકારાત્મક વિચારો આવે.
  • પરિવારમાં મતભેદની સ્થિતિ બને
  • જૂના મિત્રોને મળવાથી મન પ્રસન્ન રહેશે.
  • કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે.
  • શુભ કલર: ગોલ્ડન
  • શુભ આંક: ૭

 

  • કર્ક (ડ, હ) :-
  • પૈતૃક સંપત્તિને લઈને સમસ્યા થાય.
  • સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે.
  • તણાવ થઈ શકે છે.
  • કડવા શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો.
  • શુભ કલર: વાદળી
  • શુભ આંક: ૨

 

  • સિંહ (મ, ટ) :-
  • પરિવારના સભ્યો સાથ આપશે.
  • તમારા સ્વભાવમાં નમ્રતાની પ્રશંસા કરશે.
  • ધાર્મિક કાર્યોમાં રસ લઈ શકો છો.
  • તમે સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેશો.
  • પૈસા બચાવવાનો પ્રયત્ન કરશો.
  • શુભ કલર: ભૂરો
  • શુભ આંક: ૩

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વેપારમાં પૈસા ખર્ચવા પડશે.
  • માનસિક શાંતિ માટે યોગ અને પ્રાણાયામ કરો.
  • પૈસા લેવડ-દેવડમાં સમસ્યા થાય.
  • તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે.
  • શુભ કલર: રાખોડી
  • શુભ આંક: ૫

 

 

 

 

 

 

  • તુલા (ર, ત) :-
  • નોકરીમાં સ્થિતિ મજબૂત રહેશે.
  • કાર્યસ્થળમાં વરિષ્ઠોનો સહયોગ મળશે.
  • મિલકતના વિવાદનો ઉકેલ આવે.
  • કાર્યો ઝડપથી પૂર્ણ કરશો.
  • શુભ કલર: બ્રાઉન
  • શુભ આંક: ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમે હળવાશ અનુભવશો.
  • સહકાર્યકરો સાથે સારા સંબંધો રાખો.
  • કોઈપર વધારે નિર્ભર ન રહો.
  • બિનજરૂરી પ્રવાસ ટાળો.
  • શુભ કલર: સફેદ
  • શુભ આંક: ૫

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :
  • અધિકારીઓ સાથે સંબંધો સારા રહેશે..
  • તણાવમાં આવી શકો છો.
  • અભ્યાસ પર ધ્યાન આપવું.
  • વાહન ચલાવતી વખતે સાવચેત રહો.
  • શુભ કલર: ગુલાબી
  • શુભ આંક: ૮

 

  • મકર (ખ, જ) :-
  • પારિવારિક જીવન ખૂબ જ સુખી રહેશે.
  • વેપારમાં ઘણો ફાયદો થઈ શકે છે.
  • જૂની યાદો તાજી થશે.
  • તમને ભાગ્યનો પૂરો સાથ મળશે.
  • શુભ કલર: પીળો
  • શુભ આંક: ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કાર્યસ્થળ પર મોટા કરાર થઈ શકે છે.
  • પોતાની જવાબદારી સારી રીતે નિભાવશે.
  • અટકેલા કામ જલ્દી પૂરા થશે.
  • પ્રેમ સંબંધમાં ધીરજ રાખો.
  • શુભ કલર: લીલો
  • શુભ આંક: ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • વેપારમાં મોટા ઓર્ડર મળી શકે છે.
  • આત્મવિશ્વાસ વધે.
  • કાર્ય પૂર્ણ કરી શકશો.
  • તમે વિરોધીઓ પર વિજય મેળવશો.
  • શુભ કલર: બદામી
  • શુભ આંક: ૧