OMG!/ આ પથ્થરની કિંમત છે 1 અબજ 32 કરોડ રૂપિયા, જેનો નાનો ટુકડો પણ બદલી દેશે કિસ્મત

તમે સોના-હીરા માટે લોકોને કરોડો રૂપિયા સુધી ખર્ચ કરતા જોયા હશે. પરંતુ આજે અમે જે પથ્થરો વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ તે હીરા અને સોનાથી પણ વધુ કિંમતી છે. શું છે આ પથ્થર અને તેમાં એવી શું ખાસિયત છે કે જેના કારણે તેની આટલી બધી કિંમત છે? મૂળે આ પથ્થર છે મૂન ગોલ્ડ. જી […]

Ajab Gajab News
Untitled 20 આ પથ્થરની કિંમત છે 1 અબજ 32 કરોડ રૂપિયા, જેનો નાનો ટુકડો પણ બદલી દેશે કિસ્મત

તમે સોના-હીરા માટે લોકોને કરોડો રૂપિયા સુધી ખર્ચ કરતા જોયા હશે. પરંતુ આજે અમે જે પથ્થરો વિશે આપને જણાવવા જઈ રહ્યા છીએ તે હીરા અને સોનાથી પણ વધુ કિંમતી છે. શું છે આ પથ્થર અને તેમાં એવી શું ખાસિયત છે કે જેના કારણે તેની આટલી બધી કિંમત છે? મૂળે આ પથ્થર છે મૂન ગોલ્ડ. જી હા, મૂન ગોલ્ડ  એટલે ચંદ્ર ની સપાટી પરથી લાવવામાં આવેલો પથ્થર. તેમાં સોનાના કણ ઉપરાંત અનેક બહુમૂલ્ય ધાતુ હોય છે, જેના કારણે તેની કિંમત ખૂબ જ વધારે છે.

14 ડિસેમ્બર 1972ના રોજ નાસા ના એસ્ટ્રો નોટ યૂજીને કેર્નન એ સૌથી પહેલા અપોલો 17 લૂનર મોડ્યૂલ   થી પગ બહાર મૂકીને ચંદ્રની સપાટી પરથી એક પથ્થર ઉઠાવ્યો હતો. ત્યારબાદથી અત્યાર સુધી આવા કેટલાક પથ્થર પૃથ્વી પર લાવવામાં આવી ચૂક્યા છે. આ પથ્થરોમાં સોના અને પ્લેટિનમનો અંબાર છે, એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ કારણે આ પથ્થરોની કિંમત પણ ઘણી વધારે છે.