Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Social Media/ સરકારની લાલ આંખની દેખાઈ અસર, ટ્વીટરે 97 ટકા એકાઉન્ટ્ને કર્યા બંધ

ટ્વિટર સામે ભારત સરકારનું કડક વલણ હવે દેખાઈ રહ્યુ છે. સરકારનાં કડક આદેશો બાદ સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તેના 97 ટકા એકાઉન્ટ્સને સંપૂર્ણ રીતે બંધ કરી દીધા છે

February 12, 2021February 12, 2021hardik shah
India

ટ્વિટર સામે ભારત સરકારનું કડક વલણ હવે દેખાઈ રહ્યુ છે. સરકારનાં કડક આદેશો બાદ સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે તેના 97 ટકા એકાઉન્ટ્સને સંપૂર્ણ રીતે બંધ કરી દીધા છે. આ એવા એકાઉન્ટ્સ છે કે જેની આઇટી મંત્રાલયે ફરિયાદ કરી હતી કે તેઓ બધા ખેડૂત આંદોલન વિશે ભડકાઉ હેશટેગ્સથી ટ્વીટ કરી રહ્યા છે. સરકારનો આરોપ છે કે આ તમામ એકાઉન્ટ્સમાં ખાલિસ્તાન અને પાકિસ્તાન પ્રત્યેની સહાનુભૂતિ રાખનારાઓનું સમર્થન છે. ટ્વિટરનાં આ પગલાથી હવે સરકારની સાથેનો ક્લેશ ઓછો થવાની સંભાવના છે.

સરકારે કંપનીને કુલ 1435 ટ્વિટર એકાઉન્ટ્સ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જેમાંથી અત્યાર સુધીમાં 1398 એકાઉન્ટ્સ બંધ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે, ટ્વિટર દ્વારા આ કાર્યવાહી તે બેઠક પછી આવી હતી, જેમાં આઇટી સેક્રેટરી અજય પ્રકાશ સહિત અનેક અધિકારીઓએ ટ્વિટરનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે કંપનીએ ભારતનાં કાયદાઓનું પાલન કરવાનું જ રહેશે. આ બેઠક પછી જ યુએસ કંપની ટ્વિટર દ્વારા સંબંધિત યૂઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પહેલા બુધવારે સરકારે ટ્વિટર પર ખેડૂત આંદોલન અંગે પ્રચાર અને પ્રચાર ફેલાવનારા એકાઉન્ટ્સ અને હેશટેગ સામે તાકીદે કાર્યવાહી કરવામાં વિલંબ અંગે ‘જોરદાર નારાજગી’ વ્યક્ત કરી હતી. માહિતી ટેકનોલોજી મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે, કંપનીનાં પોતાના નિયમો હોઈ શકે છે, પરંતુ તેણે દેશનાં કાયદાઓનું પાલન કરવું જ જોઇએ.

Political / બંગાળમાં મમતાને વધુ એક ઝટકો, TMC સાંસદ દિનેશ ત્રિવેદીએ આપ્યું રાજીનામુ

Political / લો બોલો!! રાહુલ ગાંધીને પોતાના પરિવારનાં ઈતિહાસ વિશે પણ નથી ખબર: અનિલ વિજ

APPOINT / મલ્લિકાર્જુન ખડગે બનશે રાજ્યસભામાં નવા વિપક્ષ નેતા, ગુલામનબી આઝાદની લેશે જગ્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…

Post navigation

તારીખ પે તારીખ…લાલુ પ્રસાદ યાદવને જામીન માટે હજી જોવી પડશે રાહ
ગાંધીનગરના રાંધેજામાં એસીબીની ટ્રેપ, ગ્રાહક સુરક્ષાના નામે તોડ કરવા ગયેલા 3 લોકો ઝડપાયા, 2 પુરુષ અને 1 મહિલા આરોપીને એસીબીએ ઝડપ્યા, આરોપીએ ખાનગી ગેસ એજન્સી માગ્યા હતા 50 હજાર, ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય હોવાનું કહીને માંગ્યા પૈસા, ACBએ છટકું ગોઠવીને ત્રણેય લોકોને ઝડપી પાડ્યા

More Posts

Not Set/ દેશની રાષ્ટ્રીય કૃત અને ખાનગી બેંકોનું સ્ટિંગ ઓપરેશન,બેંક અધિકારીઓ અને દલાલોનો પર્દાફાસ થવાની શક્યતા

December 12, 2016May 8, 2018mantavya

Not Set/ બદ્રીનાથ હાઈવે પર પહાડ પરથી વિશાળ પથ્થર બસ પર પડતા સાત લોકોના મોત, આઠ લોકો હજુ બસમાં ફસાયા

August 6, 2019August 6, 2019Maya Sindhav

National News/ ભારત પાકિસ્તાન યુધ્ધવિરામ : મધ્યસ્તામાં ટ્રમ્પની ભુમિકા, પરમાણુ ધમકી, વિક્રમ મિશ્રીએ સમિતિને આ માહિતી આપી

May 19, 2025Nikunj Patel

Lockdown/ રાજસ્થાનમાં કોરોનાની નવી ગાઇડલાઇન જારી, 15 જાન્યુઆરી સુધી સ્કૂલ-કોલેજો બંધ

January 2, 2021January 3, 2021hardik shah

Not Set/ ભાજપને આંચકો, કોંગ્રેસને સંજીવની સમાન પરિણામો

November 3, 2021padma prajay

Animal Cyborg/ ભારતના ‘ઉંદરો’ ટૂંક સમયમાં દુશ્મનને ‘કોતરી’ ખાશે

January 8, 2023January 8, 2023jani

Not Set/ ભારતના ભૂતપૂર્વ સ્પિનરે રંગભેદ પર મૌન તોડ્યું, કહ્યું- પોતાના દેશમાં પણ ભેદભાવનો સામનો કરવો પડ્યો

November 29, 2021Nikki Macwan

G20 Summit 2023 Live:/ ભારતની મોટી સફળતા: નવી દિલ્હી લીડર્સ ઘોષણા પત્રને મંજૂરી મળી

September 9, 2023September 9, 2023Maya Sindhav

Loksabha Election 2024/ આ ત્રણ ચહેરાઓનું ભાવિ શું હશે? ટિકિટની સંભાવનાઓ ઓછી, ભાજપે બનાવી નવી રણનીતિ

April 23, 2024Komal Patel

Indore/ રાત્રે ‘ડાકણ’ હોવાનો ડોળ કરીને યુનિવર્સિટીની યુવતીઓને ડરાવનાર વિદ્યાર્થી સામે કરાઈ કાર્યવાહી, હોસ્ટેલમાં હવે નો એન્ટ્રી

July 24, 2024Mansi Panara
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy