RCB vs SRH/ ક્રિકેટના ઈતિહાસની સૌથી ખરાબ ધોલાઈ! 4 બોલરોએ 235 રન આપ્યા

પણ આ મેચમાં બેંગ્લોરના 4 બોલરોએ શરમજનક રેકોર્ડ…………..

Sports Trending
હાર્દિક બન્યો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન 70 ક્રિકેટના ઈતિહાસની સૌથી ખરાબ ધોલાઈ! 4 બોલરોએ 235 રન આપ્યા

IPL 2024:  ઇન્ડિયન પ્રીમિયર લીગની 2024ની સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  વચ્ચે ઐતિહાસિક મુકાબલો રમાઈ ગયો. આ મેચમાં હૈદરાબાદની ટીમે 287 રનનો ઐતિહાસિક સ્કોર કર્યો હતો અને અને તેના હોમ ગ્રાઉન્ડ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને ખરાબ રીતે હરાવ્યું હતું.

IPLના ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર પણ છે.  પણ આ મેચમાં બેંગ્લોરના 4 બોલરોએ શરમજનક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ચાર બોલરો વિજયકુમાર વૈશાક, રીસ ટોપલી, લોકી ફર્ગ્યુસન અને યશ દયાલ છે.

આ ચાર બોલરોએ ભેગા મળીને મેચમાં 235 રન કર્યા હતા. હૈદરાબાદ સામેની મેચમાં બેંગ્લોરના ચારેય બોલરોએ 50થી વધુ રન આપ્યા છે. આ પોતાનામાં જ એક મોટો રેકોર્ડ છે. વાસ્તવમાં, IPL અને ઓવરઓલ ટી-20 ક્રિકેટના ઈતિહાસમાં આવું પ્રથમ વખતબન્યું છે.

મેચમાં ચારેય બોલરોનું પ્રદર્શન

રીસ ટોપલી – 68 રન આપ્યા – 1 વિકેટ લીધી

વિજયકુમાર વૈશાકે 64 રન આપ્યા હતા

લોકી ફર્ગ્યુસને – 52 રન આપ્યા – 2 વિકેટ લીધી

યશ દયાલે 51 રન આપ્યા હતા



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને 20 રનથી હરાવ્યું

આ પણ વાંચો: રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સ માટે બસ ડ્રાઈવર બન્યો, વીડિયો વાયરલ

આ પણ વાંચો:સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 25 રને હરાવ્યું

આ પણ વાંચો: ધોનીની એક ઝલક નિહાળવા ચાહકે આ શું કર્યું! લોકોએ કરી ટીકા