Surat/ વતન જવા માંગતા પરપ્રાંતિયો આજે પણ થઇ રહ્યા છે પરેશાન

સુરતમાં પરપ્રાંતિયોને રેલવે ટિકિટના ફાંફા વતન જવા માંગતા પરપ્રાંતિયો છે પરેશાન તંત્ર પર ટ્રેન ટિકિટના કાળાબજારનો આરોપ રાતભર લાઇનમાં ઉભા રહેવા છતાં નથી મળતી ટિકિટ વતન પહોંચવાની ઈચ્છા સામે રેલવે ટિકિટનું ગ્રહણ ટીકીટ દીઠ રૂ.500 થી 1500 વધુ રૂપિયા વસૂલાય છે એજન્ટો દ્વારા કરવામાં આવે છે ટિકિટના કાળા બજાર

Breaking News

સુરતમાં પરપ્રાંતિયોને રેલવે ટિકિટના ફાંફા
વતન જવા માંગતા પરપ્રાંતિયો છે પરેશાન
તંત્ર પર ટ્રેન ટિકિટના કાળાબજારનો આરોપ
રાતભર લાઇનમાં ઉભા રહેવા છતાં નથી મળતી ટિકિટ
વતન પહોંચવાની ઈચ્છા સામે રેલવે ટિકિટનું ગ્રહણ
ટીકીટ દીઠ રૂ.500 થી 1500 વધુ રૂપિયા વસૂલાય છે
એજન્ટો દ્વારા કરવામાં આવે છે ટિકિટના કાળા બજાર