Not Set/ દિલ્હીમાં હવાના પ્રદુષણને ધ્યાનમાં લઈને લોન્ચ કરાઈ આ સ્પેશ્યલ બસ, આ છે ખાસિયત

નવી દિલ્હી દિલ્હીમાં હવાના પ્રદુષણને લઈને સરકાર રોજ કઈક નવા પ્રયત્નો કરી રહી છે. હાલમાં જ તેમણે ખાનગી બસોની સંખ્યા ઓછી થાય તે માટે મેટ્રો ટ્રેનના ફેરા વધારી દીધા છે. आज मैंने #AirFiltration यंत्र से युक्त 5 बसों को फ्लैग ऑफ किया। #परियायंत्र को @manav_rachna के छात्रों ने तैयार किया है जो #प्रदूषण कम करने […]

Top Stories India Trending

નવી દિલ્હી

દિલ્હીમાં હવાના પ્રદુષણને લઈને સરકાર રોજ કઈક નવા પ્રયત્નો કરી રહી છે. હાલમાં જ તેમણે ખાનગી બસોની સંખ્યા ઓછી થાય તે માટે મેટ્રો ટ્રેનના ફેરા વધારી દીધા છે.

ગુરુવારે પર્યાવરણ મંત્રી હર્ષવર્ધને પાંચ બસોને લીલી ઝંડી આપી હતી. આ બસની ખાસિયત એ છે કે તેમાં હવાના ફિલ્ટર ફીટ કરવામાં આવ્યા છે.

આ બસને ફરીદાબાદના માનવ રચના ઇનોવેશન એન્ડ લુબ્રિકેટ સેન્ટરના વિદ્યાર્થીઓએ આ  ડીઝાઈન તૈયાર કરી છે.

આ પ્રોજેક્ટ હેઠળ દિલ્હીમાં આવનારા ટૂંક સમયમાં હજુ બીજી ૩૦ એર ફિલ્ટરવાળી બસનો ઉમેરો થશે.

તેમણે મેટ્રો ટ્રેનના ઉપયોગ કરવા વિશે લોકોને જણાવ્યું હતું.