Not Set/ photos:’ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’માં પોતાની કાતિલ અદાથી લોકોને દિવાના બનાવી રહી છે કેટરીના કૈફ

મુંબઇ, ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’મા આમીર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર તો છે કે જેમની ચર્ચા કરવામાં આવી રહી છે પરંતુ આ બંને વચ્ચે એક્ટ્રેસ કેટરીના કૈફ પણ ચર્ચાનો વિષય બનેલી છે આ તો કેટરીનાની સફળતા કહેવામાં આવશે. મુવીના ટ્રેલર અને સોંગમાં કેટરીનાની ઝલક જોવા મળી રહી છે. ખાસ કરીને સોંગ ‘મંજૂર-એ-ખુદા’માં તો કેટરીના […]

Entertainment

મુંબઇ,

ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’મા આમીર ખાન અને અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટાર તો છે કે જેમની ચર્ચા કરવામાં આવી રહી છે પરંતુ આ બંને વચ્ચે એક્ટ્રેસ કેટરીના કૈફ પણ ચર્ચાનો વિષય બનેલી છે આ તો કેટરીનાની સફળતા કહેવામાં આવશે.

મુવીના ટ્રેલર અને સોંગમાં કેટરીનાની ઝલક જોવા મળી રહી છે. ખાસ કરીને સોંગ ‘મંજૂર-એ-ખુદા’માં તો કેટરીના જબરદસ્ત જોવા મળી રહી છે. તે આ સોંગમાં અત્યંત સુંદર લાગી રહી છે.

આ સોંગને જોતા સમયે કેટરીના પરથી નજર હટાવી મુશ્કેલ થઇ રહ્યું છે. આમીર ખાને પોતે જ કહ્યું છે કે તેઓ આ ફિલ્મમાં કેટરીનાની સુંદરતાથી દંગ રહી ગયા હતા.

Image result for thugs of hindostan katrina kaif manjur e khuda

આપને જણાવી દઈએ કે 8 નવેમ્બરે રિલીઝ કરવામાં આવી રહેલ આ ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણા આચાર્ય દ્રારા કરવામાં આવ્યું છે અને ફિલ્મ નિર્મતા આદિત્ય ચોપરા છે.

Related image