દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૭-૧૨-૨૦૨૩, ગુરુવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ /કારતક વદ દશમ
- રાશી :- કન્યા (પ,ઠ,ણ)
- નક્ષત્ર :- હસ્ત (સવારે ૦૮:૫૫ સુધી.)
- યોગ :- આયુષ્યમાન (સવારે ૧૨:૦૫ સુધી. ડિસે-૦૮)
- કરણ :- વણિજ (બપોરે ૦૪:૦૫ સુધી,)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃશ્ચિક ü કન્યા
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૦૭ કલાકે ü સાંજે ૦૫.૫૪ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૨:૨૮ એ,એમ. (ડિસે-૦૮) ü ૦૨:૦૩ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૦૯ થી બપોર ૧૨:૫૨ સુધી. ü બપોર ૦૧.૫૧ થી ૦૩.૧૨ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- પીપળે દીવો કરવો.
- દશમની સમાપ્તિ : સવારે ૦૫:૦૮ સુધી.
- તારીખ :- ૦૭-૧૨-૨૦૨૩, ગુરુવાર / કારતક વદ દશમ ના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૦૭ થી ૦૮:૨૮ |
| લાભ | ૧૨:૩૦ થી ૦૧:૫૦ |
| અમૃત | ૦૧:૫૦ થી ૦૩.૧૨ |
| શુભ | ૦૪:૩૩ થી ૦૫:૫૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| અમૃત | ૦૫:૫૩ થી ૦૭:૩૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- વિચારો બદલાતા રહે.
- હળવાશની પણ અનુભવો.
- ઘૂટણનો દુખાવો રહે.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- બાળપણની યાદ તાજી થાય.
- પાણીથી સાચવવું.
- પ્રેમી સાથે મુલાકાત થાય.
- પગથીયા સાચવીને ચઢવા.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- લોખંડથી સાચવવું.
- યોજનામાં સફળતા મળે.
- બગાસા આવે.
- લોકોનો સહકાર મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ, હ) :-
- કોઈ ભેટ સોગાદ મળે.
- લોકો પાસે અપેક્ષા ન રાખવી.
- નાના મોટા લાભ મળે.
- મિત્રો તરફથી ફાયદો થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૧
- સિંહ (મ, ટ) :-
- આર્થિક સમસ્યાનો અંત આવે.
- લગ્નયોગ પ્રબળ બને.
- ઉતાવળું કાર્ય ન કરવું.
- ખરાબ વિચારો આવે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- ગાયને રોટલી ખવડાવવી.
- પ્રેમનો સ્વીકાર થાય.
- એકાંત ગમે.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – જપોપટી
- શુભ નંબર – ૩
- તુલા (ર, ત) :-
- ધનલાભ થાય.
- નવો વ્યક્તિ સંપર્કમાં આવે..
- કોઈ સફળતા મળે.
- માથાનો દુખાવો રહે.
- શુભ કલર –કાળો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- વિશ્વાસ જલ્દી ના મૂકો.
- માતાજીને કમર કાકડી અર્પિત કરવી.
- દિવસ આનંદમય જાય.
- જીજ્ઞાસામાં વધારો થાય.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૭
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કામમાં વ્યસ્ત રહો.
- તમારા વખાણ થાય.
- પ્રેમ સંબંધોમાં સાચવવું પડે.
- નવી તક મળે
- શુભ કલર –પોપટી
- શુભ નંબર – ૪
- મકર (ખ, જ) :-
- કાર્ય પૂર્ણ ન થાય.
- અણધાર્યા ખર્ચા થાય.
- સમજી-વિચારીને નિર્ણય લો.
- કમરમાં દુખાવો રહ્યા કરે.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધાર્મિક કાર્ય થાય.
- ધન કમાવવાની નવી તક મળે.
- નોકરીમાં સફળતા મળી.
- ચડતી –પડતીનો અનુભવ થાય.
- શુભ કલર –રાતો
- શુભ નંબર –૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- ખર્ચા થઈ શકે છે.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- અનુભવથી શીખવા મળે.
- વજન પર ધ્યાન રાખો.
- શુભ કલર –આસમાની
- શુભ નંબર –૬
