Not Set/ રાજસ્થાનની રાણી કરતાં પણ ધનવાન છે આ ઉમેદવાર, એમનાં નામે છે આ રેકોર્ડ

આજે 5 રાજ્યોની વિધાનસભા ચુંટણીનાં પરિણામ જાહેર થવાનાં છે. રાજસ્થાનની રાણી અને હાલનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજની સંપત્તિ કરતાં આ ઉમેદવારની સંપત્તિ વધુ છે. રાજસ્થાન મુખ્ય મંત્રી વસુંધરા રાજની સંપત્તિમાં 5 વર્ષમાં 43.31 લાખ રૂપિયાનો વધારો થયો છે. નામાંકિત થયેલી સંપત્તિ અનુસાર 5 વર્ષ પહેલાં એમની કુલ સંપત્તિ 3 કરોડ 66 લાખ 51 હજાર 631 […]

India Politics

આજે 5 રાજ્યોની વિધાનસભા ચુંટણીનાં પરિણામ જાહેર થવાનાં છે. રાજસ્થાનની રાણી અને હાલનાં મુખ્ય મંત્રી વસુંધરા રાજની સંપત્તિ કરતાં આ ઉમેદવારની સંપત્તિ વધુ છે.

રાજસ્થાન મુખ્ય મંત્રી વસુંધરા રાજની સંપત્તિમાં 5 વર્ષમાં 43.31 લાખ રૂપિયાનો વધારો થયો છે. નામાંકિત થયેલી સંપત્તિ અનુસાર 5 વર્ષ પહેલાં એમની કુલ સંપત્તિ 3 કરોડ 66 લાખ 51 હજાર 631 રૂપિયા હતી. જે વધીને 4,૦9,82,689 રૂપિયા થઇ ગઈ છે. પરંતુ કામિની જીન્દાલ સંપત્તિ મામલે વસુંધરા રાજ કરતાં ક્યાંય આગળ છે.

This candidate is more rich than the queen of Rajasthan, she is carrying this record

કામિની રાજસ્થાનમાં શ્રીગંગાનગર વિધાનસભા સીટ પરથી ચુંટણી લડી રહ્યાં છે. એમણે પોતાનાં નામાંકન પત્રમાં 287 કરોડની સંપત્તિ બતાવી છે. આ સાથે કામિની રાજસ્થાન ચુંટણીનાં સૌથી અમીર ઉમેદવાર છે.

This candidate is more rich than the queen of Rajasthan, she is carrying this record

એમની સંપત્તિમાં 5 વર્ષમાં 93 કરોડ રૂપિયાનો વધારો થયો છે. કામિની માત્ર રાજકારણમાં જ નથી. તેઓ પોતાનાં બિઝનેસ માટે સૌથી વધુ પ્રખ્યાત છે. હાલમાં તેઓ ડબ્લ્યુએસપી લિમિટેડનાં ડાયરેક્ટર છે કામિનીનાં પતિ IAS ઓફિસર છે.

This candidate is more rich than the queen of Rajasthan, she is carrying this record

કામિનીનાં નામે રાજકારણમાં ઘણાં રેકોર્ડ છે. કામિની રાજસ્થાનમાં સૌથી નાની ઉમરે એમએલએ બનનારી પ્રથમ મહિલા છે.