Not Set/ આફ્રિકન બાળકોને કલ્ચર સમજાવવા દર વર્ષે 1.5 લાખ ‘બ્લેક ઢીંગલીઓ’ બનાવાય છે

આફ્રિકન બાળકોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ઢીંગલીઓ તૈયાર કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, તેઓ પહેલાં 1.50 લાખ ઢીંગલીઓ તૈયાર કરશે.

World Trending
black doll આફ્રિકન બાળકોને કલ્ચર સમજાવવા દર વર્ષે 1.5 લાખ 'બ્લેક ઢીંગલીઓ' બનાવાય છે

આપણે બધાં દરેક ચીજોને તેના દેખાવથી જ જજ્ કરતાં હોઈએ છે. પરંતુ દરેક ચીજોને તેના દેખાવ કે રંગથી જ તેની એક સમજ બાંધવી એ યોગ્ય વાત નથી. દરેકને સુંદર અને ગોરી ત્વચાની ચાહના હોય છે. પરંતુ સુંદરતાનો અર્થ એટલે ફક્ત ગોરી ત્વચા જ નથી. એટલે જ આફ્રિકન બાળકોને કલ્ચર સમજાવવા આ કંપની દર વર્ષે દોઢ લાખ બ્લેક ડોલ્સ બનાવે છે..black doll1 આફ્રિકન બાળકોને કલ્ચર સમજાવવા દર વર્ષે 1.5 લાખ 'બ્લેક ઢીંગલીઓ' બનાવાય છે

પશ્ચિમ આફ્રિકામાં આવેલા આઈવરી કોસ્ટ દેશની પ્રખ્યાત લાઈમા ડોલ બ્રાન્ડે બ્લેક ડોલ લોન્ચ કરી છે. આફ્રિકન બાળકોને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ઢીંગલીઓ તૈયાર કરવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે, તેઓ પહેલાં 1.50 લાખ ઢીંગલીઓ તૈયાર કરશે.

I didn't laugh at the video of white girls getting black dolls

હેડ ડિઝાઈનર સારા કોલિબેલીએ જણાવ્યું, અમે ઇચ્છીએ છીએ કે આફ્રિકન બાળકો તેમની સંસ્કૃતિ સારી રીતે સમજે. આ કંપની છેલ્લા 5 વર્ષથી લઈને આજ સુધી આશરે 20 મહિલાઓ ડોલ્સ બનાવી રહી છે. ક્રિસમસ સુધી તેમણે કુલ 32 મોડલો બનાવ્યા છે.

Afro American Girl Doll African American/18 Inch Black American Girl Doll/black Dolls For Children - Buy American Girl Doll African American,18 Inch Black American Girl Dol,Black Dolls For Children Product on Alibaba.com

આ ઢીંગલીઓને જુદા જુદા અને રંગબેરંગી વેક્સ પ્રિન્ટ્સ અને આફ્રિકન માસ્ક પહેરાવવામાં આવ્યા છે. ઓફિસમાં કામ કરતા આર્કિટેક્ટ કોલીબેલીએ કહ્યું કે અમે બાળકોને આ ઢીંગલીઓના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આફ્રિકન કલ્ચર પણ એટલું જ સુંદર છે. તેમનું કહેવું છે કે અમને અલગ-અલગ ઢીંગલીઓ બનાવવાની પ્રેરણા અમારા આજુબાજુ રહેતા લોકોમાંથી મળે છે.

50+ Black Dolls ideas | black doll, dolls, black barbie

હાલ આ ઢીંગલીઓ ઘણા બધા લોકો સુધી પહોંચી નથી પણ કંપનીને આશા છે કે ડિમાન્ડ વધશે અને તેઓ વધુને વધુ ડોલ્સ ડિઝાઈન કરીને બાળકોને ખુશ કરશે. જેથી આફ્રિકન બાળકોને પણ પોતાનું કલ્ચર સમજાવી શકાય અને ચામડીના રંગને લઈ લોકોમાં જે માન્યતા કે ભેદભાવ છે તેને દૂર કરવાનો પ્રયાસ કરી શકાય…