SEX RATIO AT BIRTH/ દુનિયાનો એક એવો દેશ જ્યા સેક્સ કરવા માટે મળે છે રજા!!

સરકારે વિવાહિત યુગલોને વધારાની રજા પણ આપી રહ્યા છે. સરકારનું કેહવું છે કે આ રજા નો ફાયદો લઈને લોકો વધુ ને વધુ સેક્સ કરે.

Lifestyle Relationships
3fe587d0dcad625b0bbb7f1faaccd0de દુનિયાનો એક એવો દેશ જ્યા સેક્સ કરવા માટે મળે છે રજા!!

 

એક તરફ વિશ્વનાં ઘણા દેશોમાં વસ્તી વધારાની સમસ્યા સામે લડી રહ્યા છે. ચીન, ભારત વગેરે જેવા દેશોમાં વસ્તી તેજ ગતિથી વધી રહી છે. આ કારણે અહીંની સરકાર ભવિષ્ય વિશે ખૂબ ચિંતિત છે. પરંતુ યુરોપમાં ડેનમાર્ક એવો દેશ છે જ્યાં વસ્તી સતત ઘટી રહી છેrelationship1 દુનિયાનો એક એવો દેશ જ્યા સેક્સ કરવા માટે મળે છે રજા!!

 

ઘટતી જતી વસ્તી દ્વારા ખલેલ થી ડેનમાર્ક ની સરકાર એ નાગરિકોને શક્ય હોઈ એટલા વધારે બાળકો પેદા કરવા માટે કહ્યું છે. તે જ સમયે સરકારે વિવાહિત યુગલોને વધારાની રજા પણ આપી રહ્યા છે. સરકારનું કેહવું છે કે આ રજા નો ફાયદો લઈને લોકો વધુ ને વધુ સેક્સ કરે. ગત વર્ષે ડેનમાર્ક ની સરકાર એ બાળકો પેદા કરવા માટે એક અભ્યાન શુરુ કરી હતી. ‘ડૂ ઇટ ફોર ડેનમાર્ક’ ઝુંબેશમાં, લોકો ને અપીલ કરી હતી કે તેમના પાર્ટનર સાથે સેક્સ કરી દેશની વસ્તી વધારવા માટે મદદ કરો.

rel 2 દુનિયાનો એક એવો દેશ જ્યા સેક્સ કરવા માટે મળે છે રજા!!

 

તમને જણાવીએ કે, ડેન્માર્કમાં શિશુ જન્મ દર ઘટીને 1.7% થઇ ગયો છે. આ કારણોસર સરકાર ચિંતિત છે કે જો બર્થ રેટ ઘટતો રહ્યો તો ભવિષ્યમાં દેશની વસ્તીમાં મોટા પ્રમાણમાં ઘટાડો નજર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.