Love in Air/ આ પ્રેમી-પંખીડાએ સાબિત કર્યું, પ્રેમમાં ‘ઉંમર’ નામ માત્ર

બંનેએ પોતાના પરિવારોને પોતાના સંબંધોને લઈ જાણ કરી છે. પરંતુ મિકીની માતા તેમના સંબંધને લઈ ખુશ નથી. પરંતુ જ્યારથી તેઓ ચેરીને મળ્યા ત્યારથી તેમની માતા ખુશ છે. બંને પાકા મિત્રો બની ગયા છે. મિકી અને ચેરી………….

Trending

New Delhi News:  લગ્નમાં ઉંમરનો વધુ તફાવત હોય એવી પ્રેમ કહાની જોઈ છે પરંતુ એવા ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ કે જેમની ઉંમર 23 વર્ષ છે અને ગર્લફ્રેન્ડની ઉંમર 50ની છે. લોકો તેમને જોઈ મા-દીકરા ગણવા લાગે છે. 27 વર્ષનો તફાવત ધરાવતા આ પ્રેમી-પંખીડા અમેરિકાના ટેક્સાસમાં રહે છે.

એક રિપોર્ટ મુજબ આ પ્રેમી-પંખીડાનું કહેવું છે કે તેઓ બસ ખુશ રહેવા માંગે છે. લોકોને જે કહેવું હોય એ કહે. મહિલા ચેરીએ તેના પતિના મૃત્યુ પછી ફરીથી ડેટ કરવાનું શરૂ કર્યુ હતું. એપ્રિલ 2023માં ટિંડર પર આ બંનેની મુલાકાત થઈ હતી. ત્યારપછીથી બંનેએ પાછળ વળીને જોયું નથી. મિકી નામના યુવકે કહ્યું કે મને પહેલેથી જ મોટી ઉંમરની યુવતીઓ આકર્ષિત કરી છે. પણ કોઈ એવી મળી ન હતી.

डेटिंग एप पर मिला था कपल (तस्वीर- @Mickeysnolan / CATERS NEWS)

બંનેએ પોતાના પરિવારોને પોતાના સંબંધોને લઈ જાણ કરી છે. પરંતુ મિકીની માતા તેમના સંબંધને લઈ ખુશ નથી. પરંતુ જ્યારથી તેઓ ચેરીને મળ્યા ત્યારથી તેમની માતા ખુશ છે. બંને પાકા મિત્રો બની ગયા છે. મિકી અને ચેરી બંનેના પરિવારે તેમના સંબંધને સમર્થન આપી દીધું છે. ચેરીએ કહ્યું કે મારા પરકિવારે મિકીને મળ્યા નથી પણ તેઓ ખુશ છે. સામાજીક ધારણો પણ બદલાય છે.

વધારે વયનો તફાવત એ ખોટી ધારણા છે. લોકોને લાગે છે કે આ બધું ખોટું છે પણ સંબંધોમાં પરપક્વતા જોવા મળે એ મહત્વનું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Filmmaker/ ફેમસ ફિલ્મમેકરને મળવા આપવા પડશે લાખો રૂપિયા, શા માટે આવો નિર્ણય લીધો

આ પણ વાંચોઃ Terrorism/ ‘આતંકવાદનો ઉદ્યોગ ચલાવે છે પાકિસ્તાન’, સિંગાપોરમાં જયશંકરે કરી આકરી ટિપ્પણી

આ પણ વાંચોઃ Surat/ સુરતના ભાજપના કોર્પોરેટરનું હાર્ટ એટેકથી અવસાન

આ પણ વાંચોઃ પ્રેમી પંખીડાએ બાળક સાથે આત્મહત્યા કરી, આપઘાત પહેલા સેલ્ફી મિત્રોને મોકલી