Not Set/ આ વ્યક્તિએ ભારતીય ફૂટબોલરના ચાહકોને પીંજરામાં પૂરી દીધા અને પછી……

હાલમાં ઈન્ટરનેટ પર એક વિડીયો ઘણો વાયરલ થયો છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વિડીયો યુએઈ-ઇન્ડિયા એશિયન કપ મેચની પહેલાનો છે જેમાં એક વ્યક્તિએ ભારતીય ફૂટબોલરના ચાહકોને પક્ષીના પીંજરામાં પૂરેલા જોઈ શકાય છે. 🔻دولـة الامارات العربية المتحدةالنائب العام للدولة: تم اتخاذ الإجراءات القانونية ضد صاحب فيديو حبس أشخاص من الجنسية الآسيوية داخل قفص طيور […]

Top Stories World Trending Videos

હાલમાં ઈન્ટરનેટ પર એક વિડીયો ઘણો વાયરલ થયો છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વિડીયો યુએઈ-ઇન્ડિયા એશિયન કપ મેચની પહેલાનો છે જેમાં એક વ્યક્તિએ ભારતીય ફૂટબોલરના ચાહકોને પક્ષીના પીંજરામાં પૂરેલા જોઈ શકાય છે.

વિડીયોમાં દેખાતા વ્યક્તિના હાથમાં એક સ્ટીક પણ છે અને તે ભારતીય ફૂટબોલરના ફેનને  પરાણે યુએઈને સપોર્ટ કરવાનું કહી રહ્યો છે અને તેના નારા લગાવી રહ્યો છે.