OMG!/ આ મોડેલ જેનો એક પગ છે 45 કિલોનો, છતા જીવે છે બિંદાસ્ત જીંદગી

દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે જે નાની નાની બાબતોથી હતાશ થઈ જાય છે. તેઓ આ બાબતોથી હારીને દુનિયા છોડી દેવાનું વિચારે છે. પરંતુ કેટલાક લોકો એવા છે કે જે તેમની ખામીઓને પોતાની શક્તિ બનાવે છે.

Ajab Gajab News
તાઉતે વાવાઝોડું 101 આ મોડેલ જેનો એક પગ છે 45 કિલોનો, છતા જીવે છે બિંદાસ્ત જીંદગી

દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે જે નાની નાની બાબતોથી હતાશ થઈ જાય છે. તેઓ આ બાબતોથી હારીને દુનિયા છોડી દેવાનું વિચારે છે. પરંતુ કેટલાક લોકો એવા છે કે જે તેમની ખામીઓને પોતાની શક્તિ બનાવે છે.

તાઉતે વાવાઝોડું 103 આ મોડેલ જેનો એક પગ છે 45 કિલોનો, છતા જીવે છે બિંદાસ્ત જીંદગી

Interesting / રાજસ્થાનમાં આવેલો ભાનગઢ કિલ્લો ભારતનો છે Most Haunted Place, જાણો તેના વિશે

અમેરિકામાં રહેતા એક ડિસેબલ ફેશન મોડેલે તેની ઉણપને તેની સફળતાની દિશામાં અણચણરૂપ બનવા દીધી નહીં. આ જ કારણ છે કે તે આજે સફળતાનો સ્વાદ ચાખી રહી છે. 23 વર્ષીય મહોગનીનો જન્મ હાથીનાં પગ એટલે Lymphedema સાથે થયો હતો. આ બીમારીનાં કારણે તેના શરીરમાં એક્સેસ લિક્વિડ એકઠા થઈ ગયા અને શરીરનાં સોફ્ટ ટિશ્યૂ પર ટાર્ગેટ કરવા લાગ્યો જેના કારણે તેના શરીરનો ડાભો ભાગમાં સોજો થવા લાગ્યો. સ્થિતિ એવી થઈ ગઈ કે તેનો ડાબો પગ સખત રીતે વિસ્તૃત થઈ ગયો.

તાઉતે વાવાઝોડું 102 આ મોડેલ જેનો એક પગ છે 45 કિલોનો, છતા જીવે છે બિંદાસ્ત જીંદગી

OMG! / અચાનક હલતી એમ્બ્યુલન્સ લોકોએ જોઈ તો બોલાવી પોલીસ, સામે આવી ચોંકાવનારી ઘટના

આ ઉણપને અપનાવીને મહોગની પાસે તેની સાથે રહેવાનો વિકલ્પ બચ્યો હતો. જો કે આજે તે ગર્વથી તેના પગ બતાવે છે. જ્યારે શરૂઆતમાં, મહાગોનીને આ ઉણપને કારણે ઘણી તકલીફો પડતી હતી, પરંતુ ધીરે ધીરે તેણીએ પોતાને પ્રેમ કરવાનું શરૂ કર્યું. આજે, ઇન્સ્ટાગ્રામ સિવાય, મહોગનીએ તેના શક્તિશાળી ફોટા યુટ્યુબ અને ઘણાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કર્યા છે. આ તસવીરોમાં તે ગર્વથી પગ બતાવે છે. જણાવી દઇએ કે, મહોગનીનાં આ રોગનો કોઈ ઈલાજ નથી. જન્મ સાથે, આ રોગનાં કારણે તેને ખૂબ પીડા થાય છે. પરંતુ તેની પાસે આ પીડા સહન કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ બન્યો ન હતો. તેના એક પગનું વજન લગભગ 45 કિલો છે. તેણી આ સોજાને રોકવા માટે ઘણા ઉપચાર અને ઘણા મસાજ સેશન લે છે. આ ઉપરાંત, તે વધુ પાણી પીવે છે અને નાસ્તો અને દારૂ ખાવાનું ટાળે છે. આ પછી પણ, તેને પગમાં ઘણી પીડાનો સામનો કરવો પડે છે.

તાઉતે વાવાઝોડું 104 આ મોડેલ જેનો એક પગ છે 45 કિલોનો, છતા જીવે છે બિંદાસ્ત જીંદગી

OMG! / કોબ્રા સાપ ઘરની બહાર આવ્યો તો દાદીએ પૂંછડી પકડીને એવું કર્યું કે, વીડિયો જોઈને ચોંકી જશો

જોકે, મહોગનીએ આત્મવિશ્વાસ સાથે તેની યાત્રા ચાલુ રાખી છે, પરંતુ ઘણા લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરે છે. પગને કારણે, લોકો તેને ઘણી બધી વાતો સંભળાવે છે. ઘણા લોકો તેને પગ કાપી નાખવાની સલાહ આપે છે. આનાથી તેણીને ખરાબ લાગે છે પરંતુ તે આ કોમેન્ટ્સ સાથે આજે પણ ખુશીથી જીવે છે. ત્રણ બહેનોમાં સૌથી નાની મહોગનીએ જણાવ્યું હતું કે અગાઉ તે વિચારતી હતી કે તેણીને શ્રાપ આપવામાં આવ્યો છે પરંતુ હવે તે તેને એક વરદાન માને છે. તે તેના જીવનમાં ખુશ છે અને અન્યને પણ પ્રેરણા આપે છે.

kalmukho str 20 આ મોડેલ જેનો એક પગ છે 45 કિલોનો, છતા જીવે છે બિંદાસ્ત જીંદગી