બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝે પોસ્ટ કરેલી તસવીરો સાથે તેની હોટનેસ કોટિએન્ટ એક બેલેરીના રુપમાં તૈયાર કરી છે. એક બેલેરી અવતારમાં પોસ્ટ કરેલી બે તસવીર હંમેશાની જેમ ફિટ જોવા મળી રહી છે.
જેક્લીન ફર્નાન્ડિઝે આ ફોટા શેર કરતાં તેણે એક સિંહ, એક વાઘ, મેઘધનુષ્ય અને હૃદયનું ઇમોજી પોસ્ટ કર્યું છે.

ફોટો શેરિંગ વેબસાઇટ પર તેમની પોસ્ટને 13 લાખ 67 હજારથી વધુ લાઈક્સ મળી છે. ચાહકો કમેન્ટ સેક્શનમાં આ વાત પર વધુ ચર્ચા કરી રહ્યા છે. કે તેઓ તેમના આકર્ષક અને સેન્સેબલ દેખાવને કેવી રીતે મેન્ટેન કરી રહ્યા છે.
View this post on Instagram
ફિટનેસ સિરીઝની શરૂઆત
અભિનેત્રીએ સ્વસ્થ જીવનશૈલી જાળવવા ચાહકોને પ્રોત્સાહિત કરવા માટે તાજેતરમાં જ એક તેની ફિટનેસ સિરીઝ શરૂ કરી હતી. તેનો 20 મિનિટનો વર્કઆઉટ વીડિયો ચાહકોને પ્રેરણા આપવાનો એક રસ્તો છે, જેથી તેના ચાહકો જ્યા પણ હોય સરળતાથી વર્કઆઉટ કરી શકે.
View this post on Instagram
આ રીતે જેકલીન દિવસની શરૂઆત કરે છે
બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ આ વર્ષે ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. આ દરમિયાન જેક્લીન ફર્નાન્ડિઝે જણાવ્યું હતું કે તેણે પોતાનો દિવસ કેવી રીતે શરૂ કરે છે. તેમણે કહ્યું, કે દિવસની શરૂઆત યોગથી થાય છે અને પછી મારી બુલેટપ્રૂફ કોફીથી જે તેનાથી દિવસભર ઉર્જા મળી રહે કરે છે. હું સવારે જર્નલ રાખું છું જે મારા વિચારોને સ્થિર સ્થિતિમાં રાખવામાં મદદ કરે છે. ‘
