ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો આ વીડિયો અદ્દભુત આર્ટનું અજાયબ પેકેજ છે. આર્ટિસ્ટે આ તસવીર એવી રીતે તૈયાર કરી છે કે તેને એકબાજુથી જોઈએ તો તસવીરમાં એક યુવાન ચહેરો દેખાય છે. એ જ ચહેરો ચાલીને બીજી તરફ જતાં વૃદ્ધ દેખાવા લાગે છે. આર્ટના આ માસ્ટર પીસ અને તેના આર્ટિસ્ટને સલામ.

