Not Set/ આ અઠવાડિયે, બેંકો રહેશે ત્રણ દિવસ માટે બંધ, પૂરા કરી લો તમારા મહત્વપૂર્ણ કાર્ય…

જો તમારી પાસે બેંકનું કોઈ મહત્વપૂર્ણ કાર્ય છે, તો તે જલ્દીથી કરાવો. આ અઠવાડિયે બેંક ત્રણ દિવસ માટે બંધ રહેશે. આપને જણાવી દઈએ કે દર રવિવારે દેશભરની તમામ બેંકો પહેલેથી જ બંધ હોય છે….

Business

જો તમારી પાસે બેંકનું કોઈ મહત્વપૂર્ણ કાર્ય છે, તો તે જલ્દીથી કરાવો. આ અઠવાડિયે બેંક ત્રણ દિવસ માટે બંધ રહેશે. આપને જણાવી દઈએ કે દર રવિવારે દેશભરની તમામ બેંકો પહેલેથી જ બંધ હોય છે. આ સિવાય મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં રજા હોય છે. આ નિયમિત રજાઓ છે. આ સિવાય રાષ્ટ્રીય રજાઓ અને અન્ય પ્રાદેશિક રજાઓ પર પણ બેંકો બંધ હોય છે.

વર્ષમાં કેટલીક રાષ્ટ્રીય રજા હોય છે જેવી કે, ન્યુ યર, રિપબ્લિક ડે, સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ, ગાંધી જયંતી, દિવાળી, હોળી, નાતાલ, ઈદ, પર આખા દેશમાં બેંકો બંધ હોય છે. ડિસેમ્બર મહિનામાં એક જ રજા હોય છે તે નાતાલ છે આપને જણાવી દઈએ કે આ વર્ષ શુક્રવારે ક્રિસમસ છે. આ સંદર્ભમાં, 25 મીએ બેંકો બંધ રહેશે. આ ઉપરાંત 26 ડિસેમ્બરના રોજ ચોથો શનિવાર હોવાથી, બેંકોમાં રજા રહેશે અને રવિવારે બેંક બંધ રહેશે.

budget / રેલ્વેને નુકસાનમાંથી નિકળવા માટે લાગશે લાંબો સમય, બજેટમાં વધ…

London / ભાગેડુ માલ્યાનાં કિંગફિશર દેવા મામલે ભારતીય બેંક લંડન હાઈકોર…

removed / આ કંપનીના ભારતીય પ્લાન્ટના વાઇસ પ્રેસિડેન્ટને હટાવાયા, કર્મચ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો