આત્મહત્યા/ ગારીયાબાદના ઠાસા ગામમાં યુવકના માનસિક ત્રાસથી કંટાળીને યુવતીએ ગળે ફાંસો ખાધો

આજે ગારીયાધાર તાલુકાના ઠાસા ગામમાં એક યુવતીએ યુવકના માનસિક ત્રાસથી ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે

Top Stories Gujarat
Suicide

Suicide:  ગુજરાતમાં આત્મહત્યાન કેસો ખુબ વધી રહ્યા છે,જે ચિંતાજનક બાબત છે. આજે ગારીયાધાર તાલુકાના ઠાસા ગામમાં એક યુવતીએ યુવકના માનસિક ત્રાસથી ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને યુવતીની સુસાઇડ નોટ મળી આવી છે . પોલીસે સુસાઇડ નોટના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગારીયાધાર તાલુકામાં યુવકના ત્રાસથી યુવતીએ ગળાફસો (Suicide) ખાધો જેમાં મળતી વિગતો મુજબ ગારીયાધારના ઠાસા ગામની ઘટના જેમાં છેલ્લા કેટલાક સમયથી યુવક યુવતીને ફોન પર બિભત્સ ચેટિંગ કરતો હતો . આ બાબતે અગાઉ પરિવારજનો વચ્ચે બેઠક થઈ હોવા છતાં યુવક વાંરવાર યુવતીને હેરાન પરેશાન કરાતી હતી . આમ એક મહિનાના ટૂંકા સમય ગાળા બાદ શિહોર પંથક બાદ ગારીયાધારમાં ઘટના( Suicide) સામે આવી હતી .પ્રાપ્ત માહિતી અનુસાર ગારીયાબાદના ઠાસા ગામમાં રહેતી 27 વર્ષીય રવીનાબેન દામજીભાઇ કાનાણીને સચિન વોરા નામના યુવક સાથે થોડા સમય પહેલા ફોન પર ચેટિંગ કરતો આ મામલે તેને માનસિક ત્રાસ આપતો હોવાથી  રવીનાએ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે.

આત્મહત્યા  (Suicide)કરતા પહેલા રવીનાએ સચીન નામના યુવક તેને માનસિક ટોર્ચર કરતો હતો તે અંગેની એક સુસાઇડ નોટ લખી હતી જે હાલ પોલીસ ને મળી આવી છે, પોલીસે આ સુસાઇડ નોટના આધારે યુવક સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.નોંધનીય છે કે ગારીયાધાર તાલુકામાં યુવકના ત્રાસથી યુવતીએ ગળાફસો (Suicide) ખાધો જેમાં મળતી વિગતો મુજબ ગારીયાધારના ઠાસા ગામની ઘટના જેમાં છેલ્લા કેટલાક સમયથી યુવક યુવતીને ફોન પર બિભત્સ ચેટિંગ કરતો હતો . આ બાબતે અગાઉ પરિવારજનો વચ્ચે બેઠક થઈ હોવા છતાં યુવક વાંરવાર યુવતીને હેરાન પરેશાન કરાતી હતી

એસિડ એટેક/મહેસાણામાં છૂટાછેડા નહીં આપનાર પત્ની પર પતિએ કર્યો એસિડ એટેક,હાલત ગંભીર

Dirty Bomb/ડર્ટી બોમ્બ શુ છે?જાણો તેના વિશે, બ્રિટન એરપોર્ટ પર યુરેનિયમનું પકેજ મળતા ચકચાર,પાકિસ્તાન કનેકશ બહાર

કોરોના/ચીન કોરોનાથી થતા મોતના આંકડા છુપાવી રહ્યો છે,WHOએ ઠપકો આપતા જાણો શું કહ્યું,,,