તિતલી વાવાઝોડાનો પ્રકોપ ચાલુ જ છે અને એની અસર ભારતીય રેલ્વે પર પણ જોવા મળી છે. ભારે વરસાદ અને ઝડપી પવનનાં કારણે ઘણાં વિસ્તારમાં ભયગ્રસ્ત સ્થિતિ સર્જાઈ છે.
સાઉથ સેન્ટ્રલ રેલ્વે અને ઈસ્ટ કોસ્ટ રેલ્વે દ્વારા ઘણી ટ્રેનોને કેન્સલ કરવામાં આવી છે. અમુક્ત્રેનોને મુલતવી રાખવામાં આવી છે. ઓડીશાના ખોરધા રોડ જંકશન અને આંધ્રપ્રદેશનાં વિજયનનગરમ વચ્ચેની ટ્રેન સર્વિસને મંગળવારથી બંધ કરી દેવામાં આવી છે.
આ મુજબ ટ્રેનોનું નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે,
12843 Puri-Ahmedabad Express at Brahmapur
12703 Howrah-Secunderabad Falaknuma Express at Brahmapur
12839 Howrah-Chennai Mail at Khurda Road
12660 Shalimar-Nagercoil Gurudev Express at Khurda Road
12841 Howrah-Chennai Coromandal Express at Bhubaneswar
12663 Howrah-Trichirapalli Express at Cuttack
22851 Santragachhi-Mangaluru Express at Cuttack
22603 Kharagpur-Villupuram Express at Jajpur Keonjhar Road
12552 Kamakhya-Yesvantpur AC Express at Bhadrak
12863 Howra – Yesvantpur Exp at Ranital
આ સિવાય અમુક ટ્રેનોને ડાઈવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ટ્રેનોને ડાઈવર્ટ કરી દેવામાં આવી છે.
18047 Howrah – Vasco Da Gama Express,
22644 Patna – Ernakulam Exp,
12514 Guwahati – Secunderabad Exp diverted via Tatanagar – Jharsuguda- Sambalpur-Vizianagaram
આ ટ્રેનોને ત્યાં સુધી કન્ટ્રોલ કરવામાં આવશે જ્યાં સુધી પરિસ્થિતિ સુધરી નહિ જાય અને જાહેર કરવામાં ન આવે કે એ વિસ્તારોમાંથી ટ્રેન સુરક્ષિત રીતે પસાર થઇ શકે છે.
