Not Set/ નાદુરસ્ત તબિયતના લીધે મિથુન ચક્રવર્તીએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામુ

નવી દિલ્હીઃ બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અને તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મિથુન ચક્રવર્તીએ તબિયત સારી ના રહેતી હોવાથી રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. શારદા સ્કેમમાં નામ ઉછળ્યા બાદ પણ મીથુન ચક્રવર્તીએ સાંસદમાં પદ પરથી રાજીનામું આપવાની ભલાણ કરી હતી. પરંતુ પાર્ટી સુપ્રિમો મમતા બેનર્જીએ સ્વીકાર કર્યો નહોતો. મિથુનની રાજ્યસભાની સભ્યતા અપ્રિલ 2020માં સુધી હતી. એટલે હવે તેમની […]

India

નવી દિલ્હીઃ બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અને તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ મિથુન ચક્રવર્તીએ તબિયત સારી ના રહેતી હોવાથી રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે.

શારદા સ્કેમમાં નામ ઉછળ્યા બાદ પણ મીથુન ચક્રવર્તીએ સાંસદમાં પદ પરથી રાજીનામું આપવાની ભલાણ કરી હતી. પરંતુ પાર્ટી સુપ્રિમો મમતા બેનર્જીએ સ્વીકાર કર્યો નહોતો.

મિથુનની રાજ્યસભાની સભ્યતા અપ્રિલ 2020માં સુધી હતી. એટલે હવે તેમની જગ્યાએ અન્ય કોઇને સાંસદ બનાવવામાં આવશે.