આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનું મનપસંદ કાર્ય પૂર્ણ થાય, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 2 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Dharma & Bhakti Rashifal

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૦૨-૦૧-૨૦૨૪, મંગળવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /માગશર વદ છઠ
 • રાશી :-    સિંહ (મ, ટ)
 • નક્ષત્ર :-   પૂર્વફાલ્ગુની     (સવારે ૧૧:૪૩ સુધી.)
 • યોગ :-    સૌભાગ્ય       (સવારે ૦૫:૩૪ સુધી. જાન્યુ-૦૩)
 • કરણ :-    વણિજ                   (સાંજે ૦૫:૧૧ સુધી)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
 • ધન                                                ü સિંહ (સાંજ ૦૬:૩૦ સુધી)
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૨૦ કલાકે                            ü સાંજે ૦૬.૦૬ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૧:૩૮ પી.એમ.                                   ü ૧૧:૩૪ એ.એમ.

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૨૨ થી બપોર ૦૧:૦૫ સુધી.       ü બપોર ૦૩.૨૪ થી સાંજે ૦૪.૪૫ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

હનુમાનજીને આકડાના ફૂલ ચઢાવવા.

 • છઠની સમાપ્તિ     :         સાંજે  ૦૫:૧૧  સુધી.

 

તારીખ   :-    ૦૨-૦૧-૨૦૨૪, મંગળવાર /  માગશર વદ છઠ ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૨ થી ૧૨:૪૩
અમૃત ૧૨:૪૬ થી ૦૨:૦૫
શુભ ૦૩:૨૪ થી ૦૪.૪૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૫ થી ૦૯:૨૪
શુભ ૧૧:૦૫ થી ૧૨:૪૩
 • મેષ (અ, લ , ઈ) :-
 • સમસ્યા સામે લડી શકાય.
 • કોઈ આમંત્રણ મળે.
 • સામાજિક કાર્ય થાય.
 • કોઈને વચન આપવું નહિ.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૮

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • શત્રુઓની યાદીમાં વધારો થાય.
 • જમીન – મકાન બાબતમાં ઉકેલ મળે.
 • કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
 • પ્રેમનું જોડાણ વધે.
 • શુભ કલર – કેસરી
 • શુભ નંબર – ૨

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
 • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
 • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
 • ખાસ યોજના બને.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૯

 

 • કર્ક (ડ , હ) :-
 • પરિવારનું ધ્યાન રાખવું.
 • ગુસ્સા પર કાબૂ રાખવો.
 • પ્રવાસના યોગ બને.
 • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
 • શુભ કલર – લીલો
 • શુભ નંબર – ૪

 

 • સિંહ (મ , ટ) :-
 • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
 • પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
 • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
 • કોઈ ભેટ સોગાદ મળે.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર – ૧

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
 • નવા વ્યક્તિનું આગમન થાય.
 • ગુસ્સા પર કાબૂ રાખવો.
 • સાંધાના દુખાવાની સમસ્યા રહે.
 • શુભ કલર – ગુલાબી
 • શુભ નંબર – ૧

 

 • તુલા (ર , ત) :-
 • રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
 • ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
 • લગ્નજીવન સુંદર જણાય.
 • પ્રવાસ થાય.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૮

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • આશાવાદી બનશો.
 • પ્રેમમાં વધારો થાય.
 • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
 • નવા કાર્ય થાય.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર – ૪

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • શારીરિક પીડા સહન કરવી પડે.
 • નવા કાર્ય પૂર્ણ થાય.
 • પ્રવાસના યોગ બને.
 • ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
 • શુભ કલર – સફેદ
 • શુભ નંબર – ૬

 

 • મકર (ખ, જ) :-
 • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
 • ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
 • દબાણથી મુક્ત થવાય.
 • ભાઈ બહેનથી લાભ થાય.
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૫

 

 •  કુંભ (ગ, શ, સ, ષ) :-
 • ધન સબંધી બાબત ઉકેલાય.
 • નવી તક મળી શકે તેમ છે.
 • માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
 • કોઈની પર વિશ્વાસ ન મુકવો
 • શુભ કલર – લીલો
 • શુભ નંબર – ૯

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • મિત્રની મદદ મળે.
 • કુટુંબીજનોથી પ્રેમ મળે.
 • લગ્નજીવનમાં મીઠાશ આવે.
 • આનંદમય દિવસ જાય.
 • શુભ કલર – નીલો
 • શુભ નંબર – ૬