આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ શિવલિંગ પર અભિષેક કરવો. જાણો આજનું રાશિફળ

આજનું પંચાંગ: આજે તારીખ 4   ઓગસ્ટ  અને શ્રાવણ સુદ દશમ અને સોમવાર છે. આજે ચંદ્ર વૃશ્ચિક  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. વિશાખા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.11   એ.એમ અને સુર્યાસ્ત 7.20 પી.એમ થશે.

Top Stories Religious Rashifal Trending Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે તારીખ 4   ઓગસ્ટ  અને શ્રાવણ સુદ દશમ અને સોમવાર છે. આજે ચંદ્ર વૃશ્ચિક  રાશીમાં છે. સૂર્ય કર્ક રાશિમાં છે. વિશાખા નક્ષત્ર માં બેઠું છે. આજે સૂર્યોદય 6.11   એ.એમ અને સુર્યાસ્ત 7.20 પી.એમ થશે.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • શિવલિંગ પર અભિષેક કરવો.

દશમની સમાપ્તિ :   સવારે ૧૧:૪૩ સુધી.

  • તારીખ:- ૦૪-૦૮-૨૦૨૫, સોમવાર /શ્રાવણ સુદ દશમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૬:૧૧ થી ૦૭:૪૯
શુભ ૦૯:૨૭થી ૧૧:૦૫
લાભ ૦૪:૦૨થી ૦૫.૪૨
અમૃત ૦૫:૪૨થી  ૦૭:૨૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૫થી ૧૨:૪૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ભાગ્યથી પ્રગતિ અને લાભ થશે.
  • જીવનસાથીનો પૂર્ણ સહયોગ મળશે.
  • વિલાસિતાની વસ્તુઓની પ્રાપ્ત થાય.
  • જીવનમાં ખૂબ જ આનંદ પ્રાપ્ત થશે.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નાણાકીય બાબતોમાં સુધારો થશે.
  • ધાર્મિક વૃત્તિઓ વધશે.
  • સરકાર તરફથી સહયોગ મળશે.
  • વ્યવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • બૌદ્ધિક કૌશલ્યથી કરેલા કામમાં પ્રગતિ થશે.
  • અજાણ્યા ભયથી પીડાશો.
  • સામાજિક કાર્યોમાં રસ લેશે.
  • પારિવારિક જીવન સુખમય રહેશે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ , હ) :-
  • સંબંધોમાં મધુરતા રહેશે.
  • કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે.
  • સંબંધી તરફથી તણાવ મળી શકે.
  • કરેલા પ્રયત્નો સાર્થક થશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૪

 

  • સિંહ (મ , ટ) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો થશે.
  • જીવનસાથી તરફથી સહયોગ અને સાથ મળશે.
  • તમારા વિચાર પર નિયંત્રણ રાખો.
  • જુસ્સા સાથે તમારા લક્ષ્યોને આગળ ધપાવો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૧

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે.
  • સંતાન સંબંધી સારા સમાચાર મળશે.
  • પારિવારિક જવાબદારીઓ પૂરી થશે.
  • આજીવિકાના ક્ષેત્રમાં પ્રગતિ થશે.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૬

 

  • તુલા (ર , ત) :-
  • ઉપહાર કે સન્માનમાં વધારો થશે.
  • તમને મહિલા અધિકારી તરફથી સહયોગ મળશે.
  • વિવાહિત જીવન સુખદ રહેશે.
  • નાણાકીય બાબતોમાં સફળતા મળશે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૭

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • તમને સારા સમાચાર મળશે.
  • વ્યાવસાયિક પ્રગતિ થશે.
  • સરકાર તરફથી સહયોગ મળશે.
  • સર્જનાત્મક કાર્યમાં અભૂતપૂર્વ સફળતા મળશે.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • સામાજિક કાર્યોમાં રસ લેશો.
  • આર્થિક પાસું મજબૂત રહેશે.
  • ઘરના કામમાં વ્યસ્ત રહી શકો.
  • કામ કાજ યોગ્ય સમયે પૂર્ણ થશે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • ઘરગથ્થુ વસ્તુઓમાં વધારો થશે.
  • સાસરિયાઓ તરફથી સહયોગ મળે.
  • કાર્ય પૂર્ણ થવાથી આત્મવિશ્વાસ વધશે.
  • ઘર પરિવારમાં પ્રગતિ જોવા મળશે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • સામાજિક કાર્યોમાં રસ લેશે.
  • પારિવારિક જીવન સુખમય રહેશે.
  • રચનાત્મક પ્રયાસો ફળ આપશે.
  • મન અત્યંત પ્રસન્ન રહેશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૪

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • નાણાકીય પાસું મજબૂત રહેશે.
  • સંતાનોની જવાબદારીઓ પૂરી થશે.
  • કૌટુંબિક પ્રતિષ્ઠામાં વધારો થશે.
  • માન-સન્માન વધશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો: