દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૨-૦૧-૨૦૨૪, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ /માગશર વદ છઠ
- રાશી :- સિંહ (મ, ટ)
- નક્ષત્ર :- પૂર્વફાલ્ગુની (સવારે ૧૧:૪૩ સુધી.)
- યોગ :- સૌભાગ્ય (સવારે ૦૫:૩૪ સુધી. જાન્યુ-૦૩)
- કરણ :- વણિજ (સાંજે ૦૫:૧૧ સુધી)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- ધન ü સિંહ (સાંજ ૦૬:૩૦ સુધી)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૨૦ કલાકે ü સાંજે ૦૬.૦૬ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૧૧:૩૮ પી.એમ. ü ૧૧:૩૪ એ.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üબપોરે ૧૨:૨૨ થી બપોર ૦૧:૦૫ સુધી. ü બપોર ૦૩.૨૪ થી સાંજે ૦૪.૪૫ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાનજીને આકડાના ફૂલ ચઢાવવા.
- છઠની સમાપ્તિ : સાંજે ૦૫:૧૧ સુધી.
તારીખ :- ૦૨-૦૧-૨૦૨૪, મંગળવાર / માગશર વદ છઠ ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૨ થી ૧૨:૪૩ |
| અમૃત | ૧૨:૪૬ થી ૦૨:૦૫ |
| શુભ | ૦૩:૨૪ થી ૦૪.૪૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૪૫ થી ૦૯:૨૪ |
| શુભ | ૧૧:૦૫ થી ૧૨:૪૩ |
- મેષ (અ, લ , ઈ) :-
- સમસ્યા સામે લડી શકાય.
- કોઈ આમંત્રણ મળે.
- સામાજિક કાર્ય થાય.
- કોઈને વચન આપવું નહિ.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- શત્રુઓની યાદીમાં વધારો થાય.
- જમીન – મકાન બાબતમાં ઉકેલ મળે.
- કોઈની લાગણી ન દુભાય તેનું ધ્યાન રાખવું
- પ્રેમનું જોડાણ વધે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૨
- મિથુન (ક, છ, ઘ) :-
- સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
- ખાસ યોજના બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૯
- કર્ક (ડ , હ) :-
- પરિવારનું ધ્યાન રાખવું.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- પ્રવાસના યોગ બને.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૪
- સિંહ (મ , ટ) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- કોઈ ભેટ સોગાદ મળે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- ગુસ્સા પર કાબૂ રાખવો.
- સાંધાના દુખાવાની સમસ્યા રહે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૧
- તુલા (ર , ત) :-
- રોકાણ માટે ઉત્તમ દિવસ છે.
- ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
- લગ્નજીવન સુંદર જણાય.
- પ્રવાસ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- આશાવાદી બનશો.
- પ્રેમમાં વધારો થાય.
- સાધન ચાલવતા ધ્યાન રાખવું.
- નવા કાર્ય થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- શારીરિક પીડા સહન કરવી પડે.
- નવા કાર્ય પૂર્ણ થાય.
- પ્રવાસના યોગ બને.
- ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
- ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
- દબાણથી મુક્ત થવાય.
- ભાઈ બહેનથી લાભ થાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૫
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન સબંધી બાબત ઉકેલાય.
- નવી તક મળી શકે તેમ છે.
- માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
- કોઈની પર વિશ્વાસ ન મુકવો
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૯
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મિત્રની મદદ મળે.
- કુટુંબીજનોથી પ્રેમ મળે.
- લગ્નજીવનમાં મીઠાશ આવે.
- આનંદમય દિવસ જાય.
- શુભ કલર – નીલો
- શુભ નંબર – ૬
