આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ શ્રી રામ નામની માળા કરવી, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે 11 ઓક્ટોબર, શનિવારનો દિવસ અને આસોવદ પાંચમ  છે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે

Top Stories Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ: આજે 11 ઓક્ટોબર, શનિવારનો દિવસ અને આસોવદ પાંચમ  છે. આ દિવસે ચંદ્ર વૃષભ રાશિમાં અને સૂર્ય કન્યા રાશિમાં ગતિ કરી રહ્યો છે, જ્યા રોહિણી નક્ષત્રનું સંયોગ બન્યો છે.  સૂર્યોદય 6.34  કલાકે થશે. સૂર્યાસ્ત 6.18 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ :
શ્રી રામ નામની માળા કરવી.

પાંચમની સમાપ્તિ  :બપોરે૦૪:૪૨સુધી.

 

તારીખ:-      ૧૧-૧૦-૨૦૨૫, શનિવાર / આસોવદ પાંચમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૦૨ થી ૦૯:૩૦
લાભ ૦૧:૫૪થી ૦૩:૨૨
અમૃત ૦૩:૨૨ થી ૦૪.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૧૮થી ૦૭:૫૦
શુભ ૦૯:૨૨ થી ૧૦:૫૪
અમૃત ૧૦:૫૪ થી ૧૨:૨૬

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • ઉધાર આપવું કે લેવું નહિ.
  • જુસ્સામાં વધારો થાય.
  • બીજા લોકોની કદર કરવી.
  • આનંદ-પ્રમોદ થાય.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
  • કામનો બોજો ઓછો થાય.
  • વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
  • થોડોક આરામ કરો .
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • પૈસાની બચત કરવી.
  • સામાજિક કાર્યપૂર્ણ થાય.
  • માતા – પિતાના આર્શીવાદથી લાભ થાય.
  • સપનાના ભયને છોડો.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

  • કર્ક (ડ , હ) :-
  • કળા ક્ષેત્રવાળાને લાભ થાય.
  • ધ્યાન કરવાથી ફાયદો થાય.
  • નવા વિચારો ઉત્પાદક હશે.
  • જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૮

 

  • સિંહ (મ , ટ) :-
  • રોકાણમાંથી લાભ થાય.
  • તમારી આવડતથી ફાયદો થાય.
  • કુદરતી સૌન્દર્યની મજા માણી શકો.
  • પ્રવાસના યોગ બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • મોજ મજામાં દિવસ જાય.
  • મનને શાંતિ જણાય.
  • ઓફીસના કર્મચારીને કામ પર ધ્યાન રાખવું.
  • તમારો ગેરફાયદો ઉપાડશે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

  • તુલા (ર , ત) :-
  • લાભકારક દિવસ રહે.
  • વેપારમાં બેદરકારી ન રાખવું.
  • તમારા માટે પૂરતો સમય મળે.
  • તમારું સન્માન થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૭

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • જલ્દી વિશ્વાસ ન મૂકવો.
  • મનગમતું કાર્ય પૂર્ણ થાય.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • આત્મવિશ્વાસ જીતાડી આપશે.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધારેલ કાર્ય પૂર્ણ થાય.
  • નવી નોકરીની વાત આવે.
  • સહનશક્તિની મર્યાદાની કસોટી થાય.
  • તકેદારી રાખવી પડશે..
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૮

 

  • મકર (ખ, જ) :-
  • વિચારો ન કરવા.
  • મગજ શાંત રાખવું.
  • ધાર્મિક કાર્ય થાય.
  • રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
  • માથામાં દુખાવો રહે.
  • લાંબા સમયથી અટકાયેલ કાર્ય પૂર્ણ થાય.
  • જમીન મકાનથી ફાયદો થાય.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૧

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • ધન સંબંધી કાર્ય ઉકેલાય.
  • કળા ક્ષેત્રવાળાને ફાયદો થાય.
  • મિત્રોની મદદ મળે.
  • રોકાણ કરવાથી લાભ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯